fbpx
ગુજરાત

રાજ્યના ૨૦ પોલીસ અધિકારીઓને કેન્દ્રીય ગૃહ વિભાગ તરફથી વિશિષ્ટ સેવા અને પ્રશંસનીય સેવા મેડલ જાહેર કરાયા

સ્વતંત્ર્યતા દિવસને લઈ રાજ્યના ૨૦ પોલીસ અધિકારીઓને કેન્દ્રીય ગૃહ વિભાગ તરફથી વિશિષ્ટ સેવા અને પ્રશંસનીય સેવા મેડલ જાહેર કરેલ છે. રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવેલ વિશિષ્ટ સેવા મેડલ અને પ્રશસનીય સેવા મેડલમાં રાજ્યના ત્રણ ૈંઁજી અધિકારીઓનો સમાવેશ થાય છે. છડ્ઢય્ઁ ખુરશીદ અહેમદ ૈંઁજી અને આઈઓ વિશાલ દેવશીભાઈ ચૌહાણને વિશિષ્ટ સેવા પોલીસ મેડલ વડે સન્માનિત કરવામાં આવશે. સ્વતંત્રતા દિવસ ૨૦૨૩ માટે દેશના ૯૫૪ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પોલીસ મેડલ એનાયત કરવામાં આવનાર છે. ૨૨૯ ને વીરતા માટે પોલીસ મેડલથી સન્માનીત કરવામાં આવશે. જ્યારે ૬૪૨ને પ્રશંસનીય સેવા બદલ મેડલ એનાયત કરાશે. ૮૨ને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ એનાયત કરાનાર છે. વિશિષ્ટ સેવા મેડલ માટે ૨ અધિકારીની પસંદગી કરવામાં આવી છે. જેમાં આઈપીએસ અધિકારી ખુરશીદ અહેમદની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત સીઆઈડી આઈબીના આઈઓને પણ વિશિષ્ટ સેવા પોલીસ મેડલ એનાયત કરવામાં આવશે. જ્યારે ૧૮ પોલીસ અધિકારીઓ અને કર્મચારીનેઓને મેરીટોરયસ સર્વિસ માટે મેડલ એનાયત થશે. પ્રશંસનીય કામગીરી બદલ પસંદ કરવામાં આવેલા રાજ્યમાંથી ૨ આઈપીએસ અને ૪ ડીવાયએસપી કક્ષાના અધિકારીઓની પસંદગી કરવામાં આવી છે.

પ્રશંસનીય મેડલ સન્માનીત પોલીસ અધિકારીઓની યાદી
ડો. રાજકુમાર પાંડિયા (ૈંઁજી), છડ્ઢય્ઁ, ઝ્રૈંડ્ઢ ક્રાઈમ અને રેલવે, ગાંધીનગર
સંદિપ સિંહ (ૈંઁજી), ૈંય્ઁ, વડોદરા રેન્જ
સુરેન્દ્રસિંહ બલવંતસિંહ કુંપાવત, ડ્ઢઅ જીઁ, ગોધરા પંચમહાલ
જાેબદાસ સુર્યનારાયણ પ્રસાદ ગેડમ, ડ્ઢઅ જીઁ, અમદાવાદ શહેર
ગિરિરાજસિંહ અનોપસિંહ જાડેજા, હથિયારી ડ્ઢઅ જીઁ, સીએમ સિક્યુરિટી
ફિરોજ અબ્દુલભાઈ શેખ,હથિયારી ડ્ઢઅ જીઁ,અમદાવાદ શહેર
કિર્તિપાલસિંહ હરિચંદ્રસિંહ પુવાર, ઁજીૈં, સુરત શહેર
નિતા જિતેન્દ્રભાઈ જંગલે, ઁજીૈં, ઝ્રૈંડ્ઢ ક્રાઈમ અને રેલવે, ગાંધીનગર
ભરતસિંહ જાેરુભા ગોહિલ, ઁજીૈં, સુરત શહેર
મનોજ ગુલાબરાવ પાટીલ, ઁજીૈં, સુરત રેન્જ
ભાર્ગવ મનસુખલાલ દેવમુરારી, હથિયારી ઁજીૈં,દેવભૂમિ દ્વારકા
પ્રવિણ જસમતભાઈ દેત્રોજા, વાયરલેસ ઁજીૈં, જીઇઁ જૂથ-૧, વડોદરા
રવિન્દ્ર શિવરામ માલપુરે, હથિયારી એએસઆઈ, ભરુચ, હાલ વડોદરા રેન્જ કચેરી
દિલીપસિંહ વિજયસિંહ સોલંકી, હેડ કોન્સ્ટેબલ, અમદાવાદ શહેર
ખિમજી રણમલભાઈ ફફલ,હેડ કોન્સ્ટેબલ, ગાંધીધામ, પૂર્વ કચ્છ
રેખાબેન જયરામભાઈ કેલાટકર, ૈં.ર્ં., ઝ્રૈંડ્ઢ આઈબી, ગાંધીનગર
અશોક અરજનભાઈ મિયાત્રા, છ.ૈં.ર્ં., ઝ્રૈંડ્ઢ આઈબી, ગાંધીનગર
રાજેન્દ્રસિંહ ભાવનસંગભાઈ મસાણી, છ.ૈં.ર્ં., ઝ્રૈંડ્ઢ આઈબી, ગાંધીનગર

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/