fbpx
ગુજરાત

બારડોલીના બાબેન ગામે રિક્ષામાં આવીને તસ્કરોએ બકરાં ચોર્યા

સુરતના બારડોલીમાં બકરા ચોરતી ગેંગનો આતંક સામે આવ્યો. બાબેન ગામના કાલી બસ્તી વિસ્તારમાં મધરાતે રીક્ષામાં કેટલાક શખ્સો આવ્યા અને રસ્તા પરથી બકરા ઉઠાવીને રિક્ષામાં મૂકીને ફરાર થઈ ગયા. આ બકરા ચોરીની ઘટના ઝ્રઝ્ર્‌ફ કેમેરામાં કેદ થઈ. મધરાતે બકરા ચોરાવવાની ઘટનાને પગલે આસપાસના રહીશોમાં ફફડાટ ફેલાયો છે. રાત્રિ દરમ્યાન ઘરફોડ ચોરીના બનાવો અનેક વાર સામે આવ્યા છે. પરંતુ બારડોલીમાં ઘરમાં નહીં પરંતું અલગ પ્રકારની ચોરી સામે આવી છે. જેમાં એક ચોરે બકરાની ચોરી કરી છે. આ ચોરે એવી ચપળતાથી ચોરીને અંજામ આપ્યો છે કે સ્થાનિકો અચંભામાં મુકાયા છે. બકરીના કાન પકડીને શખ્સ આ બકરાંની ચોરી કરતો હતો. વીડિયો વાયરલ થતાં પશુપાલકો પોતાના પશુને લઈ ચિંતામાં મુકાયા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/