fbpx
ગુજરાત

આણંદના નાયબ મામલતદાર જેડી પટેલ કૌભાંડી હોવાનુ સામે આવ્યુ

આણંદના ક્લેકટરની ક્લીપ વાયરલ કરનારા નાયબ મામલતદાર જેડી પટેલ કૌભાંડી હોવાનુ સામે આવ્યુ છે. જેડી પટેલ ક્લેકટર કચેરીમાં ફરજ બજાવવા દરમિયાન લાખો રુપિયા પડાવતો હોવાની ચર્ચાઓ સામે આવી છે. વિવાદીત જમીનોની ફાઈલો ક્લીયર કરવાના લાખો રુપિયા પડાવતો હોવાની ચર્ચાઓ થઈ રહી છે. વિવાદીત સિવાયની જમીનોમાં પણ જેડી પટેલ લાખો રુપિયા પડાવતો હતો. જેડી પટેલ બાકરોલ રોડ પર આવેલા શાલીગ્રામ હિલ્સમાં બંગલો ધરાવે છે. અહીં બંગલો હોવો એ ખૂબ જ કિંમતી હોવાનુ માનવામાં આવે છે. જેડી પટેલે તેમની પત્નિ વિશાખા પટેલના નામે બંગલો ખરીદેલો છે. જેડી પટેલ કલેકટર કચેરીમાં જમીન એક ટેબલ પર ફરજ બજાવતો નાયબ મામલતદાર છે, જેનો મહિને ચાળીસ હજાર રુપિયાનો પગારમાં આટલો કિંમતી બંગલો કેવી રીતે ખરીદ્યો એ જ મોટો સવાલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/