fbpx
ગુજરાત

રાજકોટમાં ૨ દિવસની સારવાર બાદ ૪ વર્ષની બાળકીનું ડેન્ગ્યૂથી મોત

ગુજરાતના વિવિધ મહાનગરોમાં રોગચાળાએ કહેર મચાવ્યો છે. ચોમાસાની ઋતુ બાદ સામાન્ય રીતે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોમાં ઉછાળો જાેવા મળતો જ હોય છે. જાે કે આ વખતે રોગચાળો જીવલેણ બનતો જાેવા મળી રહ્યો છે.અમદાવાદ બાદ રાજકોટમાં પણ ડેન્ગ્યૂ જીવલેણ બન્યો છે. ડેન્ગ્યૂના કારણે રાજકોટમાં એક બાળકીનું મોત થયું છે. ૨ દિવસની સારવાર બાદ ૪ વર્ષની બાળકીનું ડેન્ગ્યૂથી મોત થયુ છે. આ પરિવાર રાજકોટમાં ભાવનગર રોડ પર આવેલા મયુરનગરમાં રહેતો હતો. જે પછી સિવિલ હોસ્પિટલમાં બાળકીની સારવાર ચાલી રહી હતી. સારવાર દરમિયાન બાળકીનું મોત થયુ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/