fbpx
ગુજરાત

વડોદરાના ડ્રગ્સ પકડાવાના કેસમાં મુંબઈના ભીંડી બજારમાંથી એક શખ્સની ધરપકડ

રાજ્યમાં નશાકારક પદાર્થો પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાકારક પદાર્થ મળતા હોય છે. ત્યાં વડોદરાના માચ્છી પીઠ વિસ્તારમાંથી ડ્રગ્સ ઝડપાવવાના કેસમાં ર્જીંય્એ મુંબઈથી વધુ એક આરોપીની ધરપકડ કરી છે. ર્જીંય્એ મુંબઈના ભીંડી બજારમાં રહેતા મોહંમદ વાહીદ શેખની કરી ધરપકડ છે. ૨૨ ઓગસ્ટે ઈમરાન મલેકના ઘરમાંથી ૨૧ ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયું હતું. આરોપી મુંબઈથી ડ્રગ્સ લાવી વેચતો હોવાનો ખુલાસો થયો હતો. તો કચ્છમાંથી પણ ચરસ મળવાનો સિલસિલો યથાવત છે. કચ્છના જખૌના દરિયાકિનારેથી ફરી એક વાર ચરસના ૧૦ પેકેટ મળ્યા હતા. કચ્છના પિંગલેશ્વર નજીકથી ચરસના પેકેટ મળ્યા હતા. કચ્છના જખૌ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન ચરસ મળી આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/