fbpx
ગુજરાત

ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા જુગાર રમવા પર, લગ્ન પ્રસંગમાં ડીજે અને વરઘોડા પર પ્રતિબંધ મૂકાયોવડનગરના બારપરા ક્ષત્રિય ઠાકોર સમાજે મહત્વનો ર્નિણય લીધો

મહેસાણાના વડનગરમાં સમાજમાં ચાલતા કુરિવાજાેને દૂર કરવા માટે ક્ષત્રિય ઠાકોર સમાજે એક અનોખી પહેલ કરી છે. વડનગરના બારપરા ક્ષત્રિય ઠાકોર સમાજે મહત્વનો ર્નિણય લીધો છે. ૮૪ ગામમાં વસવાટ કરતા સમાજના લોકો માટે પહેલ કરવામાં આવી છે. ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા જુગાર રમવા પર લગ્ન પ્રસંગમાં ડીજે અને વરઘોડા પર પ્રતિબંધ મૂકાયો છે. હવે લગ્ન પ્રસંગોમાં ડ્ઢત્ન નહીં વગાડી શકાય. લગ્ન પ્રસંગે વરઘોડા બંધ કરવા પણ ર્નિણય લેવામાં આવ્યો છે. ઓઢણી પ્રસંગે ફક્ત મહિલાઓએ જવું. પુરુષોના જવા ઉપર પ્રતિબંધ મુકાયો છે તો મરણ પ્રસંગે પરિવાર સિવાય અન્ય લોકોને સોળ લઇ જવા પર પ્રતિબંધ મુકાયો છે. ૮૪ ગામમાં વસવાટ કરતા ઠાકોર સમાજના લોકો દ્વારા સોળના બદલે રોકડાથી વ્યવહાર કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. એટલું જ નહીં મરણ પ્રસંગે સાડી નાખવાની પ્રથા પણ બંધ કરવામાં આવી છે. લગ્ન જેવા પ્રસંગોમાં ઓઢમણા પ્રથા સદંતર બંધ કરવામાં આવી છે. તેના બદલે રોકડાથી વ્યવહાર કરવાનો રહેશે. લગ્ન પ્રસંગે થતા અન્ય સામાજિક પ્રસંગોમાં રમાતા જુગાર પર પ્રતિબંધ મુકાયો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/