fbpx
ગુજરાત

ગણેશ ચતુર્થી : કારીગરોએ ગણેશજીની મૂર્તિઓને આખરી ઓપ આપ્યો

ગણેશ ચતુર્થીને થોડા સમય જ બાકી રહ્યો છે, ત્યારે કારીગરો ગણેશજીની મૂર્તિઓને આખરી ઓપ આપવામાં લાગ્યા છે. ભાદરવા સુદ ચોથ એટલે કે વિનાયક ચતુર્થી ૧૦ દિવસ માટે ગણપતિ મહોત્સવ મનાવવામાં આવે છે શહેરના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગણેશજીની મૂર્તિનું નિર્માણ કાર્ય થાય છે. ગણેશ ચતુર્થીની આજુબાજુ ગુલબાઈ ટેકરાની ઉદાસીન શેરીઓ ગણેશજીની મૂર્તિઓ ખરીદવા માટે લોકોથી ધમધમતી જાેવા મળે છે.

ગુલબાઈ ટેકરાની આ બાય-ગલીઓમાં જે સેંકડો ગણેશજીની મૂર્તિઓથી ભરેલી છે. મોડાભાઈ છત્રાણીએ ૧૯૭૦માં અમદાવાદમાં આવીને મૂર્તિ બનાવવાની શરૂ કરી હતી. ગુજરાત સહિત મહારાષ્ટ્ર જેવા અનેક રાજ્યોમાંથી ઓર્ડર આવતા હોય છે, ગ્રીન ગુજરાતના મંત્રને સાર્થક કરવા અને પર્યાવરણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને પીઓપીની મૂર્તિ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. માત્ર માટીની મૂર્તિ બનાવવા તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે અને ભક્તો પણ હવે માટીની જ મૂર્તિ લેવાનું પસંદ કરી રહ્યા છે અને શક્ય હોય ત્યાં સુધી પોતાની સોસાયટી ફ્લેટ કે ઘરમાં વિસર્જન કરવાની પણ વ્યવસ્થા ગોઠવતા હોય છે. મૂર્તિ નિર્માતાઓના જૂથમાં સામેલ લોકો કહે છે કે માટીની મૂર્તિઓને નુકસાન થાય છે અને ક્ષતિગ્રસ્ત મૂર્તિનો પૂજા માટે ઉપયોગ થતો નથી. માટીની મૂર્તિઓથી પૂરતા પૈસા મળતા નથી,”

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/