fbpx
ગુજરાત

અમદાવાદમાં ૈંૈંસ્ બ્રિજ પાસે એક યુવક અને યુવતીએ આંગડિયા પેઢીના કર્મચારીને આંતરીને ૨૫ લાખની લૂંટ ચલાવી

અમદાવાદમાં લૂંટની ઘટના યથાવત જાેવા મળી રહી છે. અમદાવાદમાં ૈંૈંસ્ રોડ પર આંગડિયા પેઢીનો કર્મી લૂંટાયો હોવાનું સામે આવ્યું છે. ૈંૈંસ્ બ્રિજ પાસે એક યુવક અને યુવતીએ આંગડિયા પેઢીના કર્મચારીને આંતરીને ૨૫ લાખની લૂંટ ચલાવી હતી. સિંધુભવન ઓફિસ જતો આંગડિયા પેઢીનો પટાવાળો લૂંટાયો હતો. સીજી રોડ પરથી ૨૫ લાખ લઈને યુવક નીકળ્યો હતો. જે પછી રસ્તામાં એક યુવક અને યુવતીએ તેની સાથે અકસ્માત સર્જયા બાદ ઝઘડો કર્યો હતો. બાદમાં તેના હાથમાંથી રુપિયા ભરેલા થેલાની લૂંટ ચલાવી ભાગી ગયા હતા. આ ઘટના જ્યાં બની ત્યાં કોઇ સીસીટીવી કેમરા ન હતા. જાે કે ગુજરાત યુનિવર્સિટી પોલીસે ઘટના બની તેની આસપાસના સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/