fbpx
ગુજરાત

ન્યૂડ ફોટો વાયરલ કરી યુવતીને બદનામ કરનાર આરોપી પોલીસ સકંજામાંયુવતીએ ઝાલોદ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી

દાહોદના નાનસલાઇમાં સોશિયલ મીડિયા પર ન્યૂડ ફોટો વાયરલ કરી યુવતીને બદનામ કરનાર આરોપી પોલીસ સકંજામાં આવી ગયો છે. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી પંકજ ડામોરની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ આરોપી પંકજ ડામારે પીડિત યુવતી સાથે બદલો લેવા માટે પ્લાન બનાવ્યો હતો. જેથી તેને યુવતીનું બોગસ સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવ્યું હતું અને ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ પર યુવતીને બદનામ કરવા માટે ન્યૂડ ફોટો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કર્યા હતા.

જેની જાણ થતાં યુવતીએ ઝાલોદ પોલીસ સ્ટેશનમાં આરોપી પંકજ ડામોર સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ આ માટે બોગસ એકાઉન્ટ બનાવ્યું હતું જેના દ્વારા આ સમગ્ર ફોટો વાયરલ કરવામાં આવ્યા હતા. ઇન્સ્ટાગ્રામ પર ન્યૂડ ફોટો વાયરલ કર્યા હતા. પીડિત યુવતીએ હિમ્મત દાખવી અને આરોપી પંકજ સામે ફરિયાદ કરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/