fbpx
ગુજરાત

સાકાર ટ્રસ્ટ મુંબઈ ના સહયોગ થી ઘરમપુર ની શાળા માં વિદ્યાર્થી ઓને નોટબુક કંપાસ વિતરણ કરાયા

વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ધોડમાળ ફ. વર્ગ પ્રાથમિક શાળા ઉકતા ધરમપુર ના છાત્રો ને સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ હિતેનભાઈ ભુતા એવમ સર્વ ટ્રસ્ટીગણ ના આર્થિક સહયોગ થી નોટબુક વિતરણ કરાય ધો ૧થી ૫ ના ૧૭૯  વિદ્યાર્થી ભાઈ બહેનો નોટબુક કંપાસ  બોક્ષ વિતરણ જરૂરિયાત મંદ ગરીબ પરિવારો વિદ્યાર્થી ભાઈ બહેનો માટે અવિરત વિદ્યાદાન મુહિમ ચલાવતા હિતેનભાઈ ભુતા એ જણાવ્યું હતું કે અન્નદાન થી વિદ્યાદાન ચડિયાતું છે અન્ન ક્ષણિક તૃપ્ત કરે છે વિદ્યા જીવન તૃપ્ત કરે છે સાકાર ટ્રસ્ટ મુંબઈ દ્વારા ચાલતી આ પ્રવૃત્તિ ગુજરાત રાજ્ય ના વલસાડ જિલ્લા ના ધરમપુર સુધી પહોંચાડતા સાકાર ટ્રસ્ટ ના સર્વ ટ્રસ્ટી ઉદારદિલ દાતા પ્રત્યે શાળા પરિવાર એવમ સ્થાનિક અગ્રણી ઓ એ આભાર ની લાગણી વ્યક્ત કરી હતી 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/