fbpx
ગુજરાત

વાહન ડીલરોએ ટ્રાન્સપોર્ટ કમિશ્નરના પરિપત્ર વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરી

વાહન ડીલરોને વાહનને નંબર પ્લેટ લગાવીને વેચાણ કરવાના ર્નિણયને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. ટ્રાન્સપોર્ટ કમિશ્નરના પરિપત્ર વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. અમદાવાદ અને કલોલ વિસ્તારના ૩૬ જેટલા ડીલરોએ હાઈકોર્ટમાં ર્નિણય પર સ્ટેજ માંગવામાં આવ્યો છે. ડીલર્સ પર જવાબદારી નાંખવીએ અયોગ્ય ગણાવ્યુ છે. ડીલર પાસે દસ્તાવેજાેની ખરાઈ કરવાની કોઈ જ સગવડ નથી.

આમ હવે વાહન ડીલરોએ આરટીઓ કરવાની થતી કામગીરી પોતાને શિરે આવતા તેનો વિરોધ કર્યો છે. હવે હાઈકોર્ટમાં આ અંગે દાદ માંગવામાં આવી છે. આ મામલે ૨૧ સપ્ટેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે. આ મામલે વાહન વ્યવહાર કમિશ્નરને નોટીસ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હવે નવા વાહનની ખરીદી સાથે જ વાહનના નંબર રજીસ્ટ્રેશન કરવામાં આવશે. ત્યાર બાદ જ વાહનની ડિલિવરી ગ્રાહકને કરવામાં આવશે. આ મામલે હવે ડિલરોમાં આ કામગીરી કરવાના ર્નિણયને લઈ અનેક મૂંઝવણો સર્જાઈ ગઈ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/