fbpx
ગુજરાત

ભારે વરસાદના પગલે ૮ ટ્રેન કેન્સલઅમદાવાદ–વડોદરા મેમુ ટ્રેન ટૂંકાતા હવે આણંદ સુધી જ જશે

ભારે વરસાદને લઈને ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો છે. વડોદરા મંડળના ચાંદોદ એકતાનગર સેક્શનમાં વધુ વરસાદને કારણે અસર થઈ છે. વડોદરાના ચાંદોદ – એક્તાનગર ભારે વરસાદના કારણે ટ્રેન મુસાફરીને અસર પડી છે. જળસ્તર ભયજનક સ્થિતિથી ઉપર પહોંચતા રેલ પરિવહન ખોટકાયું છે. અમગઢથી પાંચપીપળા રતલામના રૂટની ૭ ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે બે ટ્રેનો શોર્ટ ટરમીનેટ કરવામાં આવી છે. પ્રતાપનગર અને એકતાનગર વચ્ચે આવેલ બ્રિજ નંબર ૬૧ અને ૭૬ પર પાણીનું સ્તર જાેખમનું સ્તર વટાવી જતા ટ્રેન વ્યવહાર પર અસર પડી છે.

જેથી કેટલીક ટ્રેન રદ કરવામાં આવી તો કેટલીક આંશિક રદ કરાઈ છે. ૮ ટ્રેન રદ કરવામાં આવી જ્યારે અન્ય આંશિક રદ અને ટૂંકાવાઈ છે. આ સંદર્ભમાં નીચેની ટ્રેનો છે. તો બીજી તરફ, બાજવા-વડોદરા યાર્ડ વચ્ચે વીજ પુરવઠામાં ટેકનિકલ ભંગાણના કારણે આજની કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે. વડોદરા ડિવિઝનના બાજવા – વડોદરા યાર્ડ વચ્ચે વીજ પુરવઠામાં ટેકનિકલ વિક્ષેપને કારણે, ૧૭.૦૯.૨૦૨૩ની કેટલીક ટ્રેનો રદ રહેશે, કેટલીક ટ્રેનો આંશિક રીતે રદ રહેશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/