fbpx
ગુજરાત

ધારીમાં તા.૨૬ સપ્ટેમ્બરના રોજ આર.ટી.ઓનો રી-પાસીંગ-પાસીંગ કેમ્પ (CERA)  યોજાશે

અમરેલી તા.૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૩ (બુધવાર) સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી – અમરેલી દ્વારા અમરેલી જિલ્લાના ધારી મુકામે તા. ૨૬/૦૯/૨૦૨૩ના રોજ આર.ટી.ઓ અમરેલી દ્વારા રેસ્ટ હાઉસ ધારી  ખાતે રી-પાસીંગ અને પાસીંગ (CERA) કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનો સમય સવારે ૧૦.૩૦ થી સાંજે ૬.૧૦ વાગ્યા સુધીનો રહેશે. અરજદારો આ કામગીરી માટે કેમ્પમાં ભાગ લઈ શકે છે તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/