fbpx
ગુજરાત

IASના નામે ઠગાઈ કરનાર ઠગબાજે ૫૦ લાખની આચરી ઠગાઈ, ૬ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

ૈંછજી હસમુખ અઢીયાના નામે કોલ કરી લાખો પડાવનાર શખ્સની પોલીસે ધરપકડ કરી છે. ય્છઝ્રન્ કંપનીના ડીલરોને ય્છઝ્રન્ના ચેરમેન હસમુખ અઢીયા તરીકે ઓળખ આપતો હતો. ચેરમેનની ખોટી ઓળખ આપી પૈસા માગીને છેતરપિંડી કરતો હતો. મની ટ્રાન્સફર એજન્સી સાથે મળીને ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરાવતો હતો. વડોદરા સાયબર ક્રાઈમ સેલની મદદથી જવાહરનગર પોલીસે ભેજાબાજને ઝડપી લીધો હતો.

આ ભેજાબાજે અત્યાર સુધીમાં ૫૦ લાખની ઠગાઈ આચરી હોવાની કબૂલાત કરી છે. સમગ્ર મામલે ય્છઝ્રન્ કંપનીના માર્કેટિંગ વિભાગમાં ડે.મેનેજરે ફરિયાદ કરી હતી. ડીલર ભદ્રેશ પટેલ સાથએ ૯૮ હજારની છેતરપિંડી થયાની ફરિયાદ કરી હતી. પોલીસે આ ભેજાબાજની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે તેના ૬ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ઠગબાજની કરમ કુંડળીની પણ પોલીસ તપાસ કરશે. તેની પાસેથી ૨૧ સીમકાર્ડ અંગે પોલીસ તલસ્પર્શી તપાસ કરશે. અગાઉ ૪ ગુનામાં ઝડપાઈ ચુક્યો હોવાથી તે અંગે પણ તપાસ કરવામાં આવશે. વાસણ આહીરના નામે પણ અગાઉ ઠગાઈ કરી હોવાનો ખૂલાસો થયો છે. તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરાશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/