fbpx
ગુજરાત

રાજકોટમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમનું રાસ ગરબા સાથે સ્વાગત કરાયું

રાજકોટ ક્રિકેટના રંગે રંગાયું છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૨૭મી સપ્ટેમ્બરના રોજ ખંઢેરી સ્ટેડિયમમાં રમાનાર મેચને લઈને ક્રિકેટ રસિકોમાં ઉત્સાહનો માહોલ છે. બંને ટીમોનું રાજકોટમાં આગમન થઈ ચૂક્યું છે. ત્યારે સયાજી હોટલમાં ભારતીય ટીમનું રાસ ગરબા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય ક્રિકેટર્સ ગુજરાતીની ફેમસ વાનગીઓનો સ્વાદ માણશે. જેમાં ખાસ રાજકોટના સ્પેશિયલ ફાફડા ગાંઠીયા-જલેબી અને ઢોકળાનો સ્વાદ માણશે. હોટલમાં ક્રિકેટર્સના ફોટો પણ લગાવવામાં આવ્યા છે. આગમન સમયે ફોટોવાળા ખેસ પહેરાવી કુમકુમ તિલક, રાસ ગરબા સાથે સ્વાગત કરવામાં આવ્યું. કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી માટે પ્રેસિડેન્સિયલ રોયલ સ્યુટ રૂમ, હાર્દિક પંડ્યા માટે એક્ઝિક્યુટિવ સ્યૂટ રૂમ તૈયાર કરાયા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/