fbpx
ગુજરાત

ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગાવ તાલુકાના ઝરોલી ગામ પાસે બુલેટ ટ્રેનની ટનલ તૈયાર

અમદાવાદ-મુંબઈ હાઈ સ્પીડ રેલ કોરિડોર એટલે કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વધુ એક સફળતા મળી છે. આ પ્રોજેક્ટની પહેલી પર્વતીય ટનલનું બ્રેકથ્રૂ કરવામાં આવ્યું છે. આ ટનલ માત્ર ૧૦ મહિનામાં જ તૈયાર કરવામાં આવી છે. ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગાવ તાલુકાના ઝરોલી ગામ પાસે આ ટનલ બનાવામાં આવી છે.આ ટનલની લંબાઈ ૩૫૦ મીટર છે. તેના વ્યાસની વાત કરવામાં આવે તો તે ૧૨.૬ મીટરનો છે. તેમજ ટનલની ઉંચાઈ ૧૦.૨૫ મીટર છે. આ ટનલમાં કુલ ૨ ટ્રેક બનાવામાં આવશે. ઉલ્લેખનીય બાબત એ છે કે, આ ટનલનું નિર્માણ ન્યુ ઓસ્ટ્રિયન ટનલીંગ મેથડથી કરવામાં આવ્યું છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા કામ ચાલુ કરવામાં આવ્યુ છે. અમદાવાદથી મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના રૂટમાં આ પ્રકારની કુલ ૭ પર્વતીય ટનલનો સમાવેશ થાય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/