fbpx
ગુજરાત

સુરતમાં ૨૮ વર્ષીય યુવાનનું હૃદય રોગના હુમલાના કારણે મોત

સુરતમાં વધુ એક યુવાનનુ હૃદય રોગના હુમલાના કારણે મૃત્યુ નીપજ્યું છે. ૨૮ વર્ષીય યુવાનનું ૐીટ્ઠિં છંંટ્ઠષ્ઠા ના કારણે મોત નિપજતા વધતી ઘટનાઓએ ચિંતા સર્જી દીધી છે. નવરાત્રિ માટે માતાજીની મૂર્તિ લઈ ઘરે આવતા યુવાન સાથે ઘટના બની હતી. તહેવારની ઉજવણીની ખુશીનો માહોલ માતમમાં પરિવર્તિત થઇ ગયો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી નાની ઉંમરના લોકોમાં હૃદય રોગના હુમલાની ઘટનાઓ ખુબ વધી રહી છે.

આરોગ્ય તંત્ર પણ આ બાબતને ગંભીરતાથી લઈ રહ્યું છે પરંતુ સતત વધતા બનાવ હવે પરિવારો માટે મુશ્કેલી ઉભી કરી રહ્યા છે. સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં નવરાત્રી મહોત્સવની ઉજવણીની ખુશીનો માહોલ માતમમાં પરિવર્તિત થઈ ગયો છે. નવરાત્રી મહોત્સવ માટે માતાજીની મુર્તી લેવા ગયલે ૨૮ વર્ષિય યુવક અમર કિશોરભાઈ રાઠોડને હાર્ટ એટેક આવતા તે ફસડાઈ પડ્યો હતો.

કોઈ લક્ષણ કે અણસાર વિના અચાનક યુવાન ઢળી પડ્યો ત્યારે તેની તબિયત લથડી હોવાનો આસપાસના લોકોને અહેસાસ થયો હતો. નાની ઉંમરે હાર્ટ એટેકના કેસ ઝડપથી વધી રહ્યા છે. જાે તમે તમારી જાતને આ ખતરાથી બચાવવા માંગતા હોવ તો જાણો નિષ્ણાતોની સલાહ. આ વ્યસ્ત જીવનમાં જાે તમે હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, ડિસ્ટર્બ્ડ લિપિડ પ્રોફાઈલ, વધતું કોલેસ્ટ્રોલ, વધારે વજન જેવી સમસ્યાથી ઝઝૂમી રહ્યા છો તો તમારે અત્યારે જ સાવધાન થવાની જરૂર છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/