fbpx
ગુજરાત

જમીનને રસાયણ મૂકત કરવા, ઉત્પાદન વધારવ દિલીપ સંઘાણીની ઉપસ્થિતીમાં ઈફકો કલોલ પ્લાન્ટ ખાતે અમીત શાહના હસ્તે ઈફકો નેનો ડીએપી પ્લાન્ટનું ઉદધાટન, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, સહકારી અગ્રણીઓની ઉપસ્થિતી

જમીન ગુણવતા, હવા, પોષક તત્વો, ઉપજ ક્ષમતા,રોગમૂકત પાક માટે અસરકારક ધરાવતા નેનો યુરીયા /ડીએપી
ખેતિ માટે અત્યંત ઉપયોગી સમગ્ર દેશના સૌથી મોટા પ્લાન્ટ કલોલ ખાતે તૈયારથયો નેનો યુરીયા.

વિશ્વમા સૌ પ્રથમ ભારતે વિકસાવેલ અને ઈફકો દ્રારા તૈયાર કરવામા આવેલ નેનો યુરીયા નેનો ડીએપી (લીકવીડ) જે ઈફકો દ્રારા તૈયાર કરાયેલ સમગ્ર વિશ્વનું સવ૬/ગ્:ત્સ પ્રથમ પ્રવાહી ખાતર પ્લાન્ટનું દશેરાના પાવન દિવસે કેન્દ્રીય ગ૬૩ઘઠસહ–સહકાર મંત્રી અમીત શાહ–દિલીપ સંઘાણી ના હસ્તે ઉદ્રધાટન કરવામા આવેલ આ તકે કેન્દ્રીય રસાયણ મંત્રી મનસુખભાઈ માંડવીયા સહિત વિશાળ સંખ્યામા લોકો ઉપસ્થિત રહયા હતા.ઈફકો ચેરમેન દિલીપ સંઘાણી એ જણાવેલ કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈમોદી અને સહકારમંત્રી અમીતભાઈ શાહે બીજ સંરક્ષણ અને ક૬૩ઘઠસષિપેદાશોની નિકાસ–વિકાસ ઉત્પાદનમા અસરકારક પરિણામો લાવવાસાથે ઉપજનું સારુ વળતર દેશના કિસાનોને મળી રહે તે દિશામાક્રમશ:અસરકાર લાગુ કરેલ નિતી–નિયમોની છણાવટ કરી હતી ઈફકો દેશની ખાતર જરૂરીયાત પુરી પાડે છે ઉત્પાદન અને વપરાશનેધ્યાને લઈ સંતુલીત નેનો યુરીયા/ડીએપી ખાતર તૈયાર કરવામા આવેલછે

જે ગુજરાતની ભૂમિ પરના ઈફકોના સૌથી મોટા પ્લાન્ટમાતૈયાર કરાયેલ છે જે પાકની ઉપજની ઉણપ, પોષક તત્વોની ઓછીકાય૬/ગ્:ત્સક્ષમતા, માટીમા કાબ૬/ગ્:ત્સનીક પદાથો૬/ગ્:ત્સની ઘટ, વિવિધ પોષકતત્વોની ખામી, ખેતિ લાયક જમીન–પાણીની ઉપલબ્ધતામા ઘટાડોજેવા વિવિધ પડકારોનો ઉકેલ આ પ્રવાહી ખાતરથી મળીજશે તેમજણાવેલ.
અમીતભાઈ શાહે દેશવાસીઓને દશેરાની શુભેચ્છા પાઠવી હતી અનેકહયુ હતુ કે, આજનો દિવસ દશેરાનો દિવસ છે જે આપણી સંસ્ક૬૩ઘઠસતિમાઅસત્ય પર સત્યની જીતનો દિવસ છે સાથોસાથ આજે મહાન સ્વાતંત્ર સેનાનીકેપ્ટન લક્ષ્મી સહગલની પણ જન્મ જયંતિ છે. આજાદ હિંદ ફોજનાકેપ્ટન લક્ષ્મી સેહગલે નેતાજી સુભાષચંદ્ર બોઝ સાથે મળીનેઆઝાદીની લડાઈનું બહાદુરીપૂવ૬/ગ્:ત્સક નેત૬૩ઘઠસત્વ કયુ૬/ગ્:ત્સ હતું. શ્રી શાહેવધુમા જણાવ્યુ કે, આજનો દિવસ ગુજરાત સહિત સમગ્ર પક્ષીમ ભારતમાટે ખુબજ મહત્વપૂણ૬/ગ્:ત્સ છે કારણ કે, ગાંધીનગર જી૬ત્સિલાના કલોલખાતે ઈફકોના નેનો ડીએપી(લીકવીડ) પ્લાન્ટનું ઉદધાટનકરવામા આવ્યુ છે. સહકાર મંત્રીએ નેનો યુરીયા અને નેનો

ડીએપીમા ભારતને વિશ્વમા પ્રથમ સ્થાને લઈ જવા બદલ ઈફકો ટીમનેઅભિનંદન આપતા જણાવ્યુ હતુ કે, ભારત પાસે ફળદ૬૩ઘઠસપ જમીન છે, ઉજળીજમીન છે, ખેતિ પ્રધાન દેશ છે આટલી મોટી ખેતિ લાયક જમીન છે અનેક ઉપજ છે સૌ સાથે મળીને ખેતિને સાત્વીક સ્વરૂપ આપવાવિજયાદશમીયે સંક૬ત્સિપબધ્ધ બનીએ તેમ સંબોધન સમાપ્ત કરતા શાહે જણાવેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/