fbpx
ગુજરાત

રાજ્યમાં આંગણવાડીની ૧૦ હજારથી વધુ જગ્યાઓ ભરવા માટે આવેદન પત્રો મંગાવવામાં આવ્યા

ગુજરાત સરકાર દ્વારા આંગણવાડીની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં ૧૦ હજારથી વધુ જગ્યાઓ ભરવા માટે આવેદન પત્રો મંગાવવામાં આવ્યા છે. આ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવાની શરૂઆત ૮ નવેમ્બર ૨૦૨૩ના રાત્રે ૧૨ વાગ્યાથી શરૂ થશે. અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦ નવેમ્બર ૨૦૨૩ છે. ગુજરાતના સ્ત્રી અને બાળ વિકાસ વિભાગ, દ્વારા આંગણવાડી કામગાર, સહાયહક અને સુપરવાઈઝર પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ બે વિભાગ કામ કરે છે. એક ઉઝ્રડ્ઢ (ઉર્દ્બટ્ઠહ ટ્ઠહઙ્ઘ ઝ્રરૈઙ્મઙ્ઘ ડ્ઢીદૃીર્ઙ્મॅદ્બીહં ડ્ઢીॅટ્ઠિંદ્બીહં) અને બીજાે ૈંઝ્રડ્ઢજી (ૈંહંીખ્તટ્ઠિંીઙ્ઘ ઝ્રરૈઙ્મઙ્ઘ ડ્ઢીદૃીર્ઙ્મॅદ્બીહં જીીદિૃૈષ્ઠીજ) છે. ઉઝ્રડ્ઢ વિધવા સહાય યોજના, વ્હાલી દીકરી યોજના, સુરક્ષા, મહિલા સશક્તિકરણની યોજનાઓ ચલાવે છે. જયારે ૈંઝ્રડ્ઢજી બાળકોના સ્વાસ્થ્ય પૂર્ણા યોજના, આંગણવાડીઓ અને શિક્ષણલક્ષી કામગીરી કરે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/