fbpx
ગુજરાત

રેલવેની ઓનલાઇન ટિકિટ બુક થવાનું બંધ થતાં મુસાફરોને ભારે હાલાકીએપ બંધ હોવાને કારણે લોકોને રૂબરૂ ટિકિટ બુક કરાવવાની ફરજ પડી

ભારતીય રેલવે વિભાગ એટેલેકે, ૈંઇઝ્ર્‌ઝ્રની એપ અને વેબસાઈટમાં ડખો પડ્યો છે. આ અમે નથી કહી રહ્યાં ખુદ તંત્ર દ્વારા આની જાણ કરવામાં આવી છે. જાેકે, દિવાળી અને નવા વર્ષના તહેવારોમાં બહાર ગામ ગયેલાં લોકોને આને કારણે ભારે હાલાકી ઉભી થઈ છે. કારણકે, ડિજિટલ યુગની વાતો કરવામાં આવે છે ત્યારે ઓનલાઈન ટિકિટ બુકિંગમાં હવે ડખો પડ્યો છે. રેલવે વિભાગ એટલેકે, ૈંઇઝ્ર્‌ઝ્ર ની વેબસાઈટ અને એપ બન્નેમાં એરર આવવાથી હાલ પુરતી ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા પર બ્રેક વાગી ગઈ છે. જેને કારણે લાખો મુસાફરોને આ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. હાલ સંખ્યાબંધ મુસાફરો ઓનલાઈન બુકિંગ માટે મથામણ કરી રહ્યાં છે.

જાેકે, ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા ઠપ્પ હોવાને કારણે ઘણાં મુસાફરોએ તો પ્રાઈવેટ વાહનોમાં વધુ ભાડા ચુકાવવાનો વારો આવ્યો છે. ખાસ કરીને દિવાળી વેકેશન સમયે ટ્રેન ટિકિટ ઓનલાઇન બુક કરાવતા લોકોને હાલાકી ઉભી થઈ છે. ૈંઇઝ્ર્‌ઝ્ર ની એપ અને વેબસાઈટ ટેક્નિકલ કારણોસર બંધ પડી ગઈ છે. એપ બંધ હોવાને કારણે લોકોને રૂબરૂ ટિકિટ બુક કરાવવાની ફરજ પડી રહી છે. હાલ ૈંઇઝ્ર્‌ઝ્ર ની ટેક્નિકલ ટીમ એરર દૂર કરવાની કામગીરીમાં જાેડાઈ છે. ઝડપથી એરર દૂર કરી ફરીથી એપ સ્ટાર્ટ કરવાને લઇ ૈંઇઝ્ર્‌ઝ્ર એ ટિ્‌વટ કરી જાણકારી આપી છે. દિવાળીની રાજાઓમાં મુસાફરી કરનાર મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ફરજિયાત લોકોને ઓફ લાઈન બુકિંગ કરવા જવું પડી રહ્યું છે. જ્યાં સુધી એપ બંધ હશે ત્યાં સુધી ઓફલાઈન જ બુકિંગ કરાવવું પડશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/