fbpx
ગુજરાત

રાપરના ત્રંબો પેટ્રોલ પંપ પર ચપ્પુની અણીએ રૂપિયા ૧૨ લાખની લૂંટ

કચ્છના રાપરમાં પેટ્રોલ પંપનો કર્મચારી લૂંટાયો છે. ચપ્પુની અણીએ ત્રંબો પેટ્રોલ પંપના કર્મચારી પાસેથી રૂપિયા ૧૨ લાખ લૂંટીને બે અજાણ્યા ઇસમો ફરાર થઇ ગયા છે. લૂંટારૂઓ સાથે નજીવા ઘર્ષણ દરમિયાન પેટ્રોલ પંપના કર્મચારીને સામાન્ય ઇજા પહોંચી. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો અને શહેરના નિકાસ માર્ગો પર નાકાબંધી કરીને લૂંટારૂઓને ઝડપી લેવા પ્રયાસો તેજ કર્યા છે. રાજયમાં અનેક વિસ્તારોમાં પણ આ જ પ્રકારે ચપ્પુની અણીએ લૂંટની ઘટના દિવસે ને દિવસે વધી રહી છે. ત્યારે આવા બનાવો સામે આવતા પોલીસ એક્શનમાં આવી છે. લૂંટની આ ઘટનામાં પોલીસ આરોપીને શોધવાની કામગીરી કરી રહી છે. મહત્વનુ છે કે રાત્રિ દરમ્યાન અને ચપ્પુની અણીએ લૂંટનારા આરોપીઓને ડામવા પોલીસે ખૂબ જરૂરી બની ગયા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/