fbpx
ગુજરાત

જેની સાથે લગ્ન કરી આગળનું જીવન પસાર કરવા માંગતી હતી તે બોયફ્રેન્ડનાં મોબાઈલ માંથી ન્યૂડ ફોટોગ્રાફ મળ્યામ્ર્ઁં ફર્મની ૨૨ વર્ષની મહિલા કર્મચારીને તેના જીવનનો સૌથી મોટો આંચકો લાગ્યો

જ્યારે તેના જીવનમાં પ્રેમ આવ્યો ત્યારે તેને લાગ્યું કે તેને બધું મળી ગયું છે. તેણીની તેની સાથે આગળનું જીવન પસાર કરવા માંગતી હતી. તેની સાથે ભવિષ્યના સપનાઓ સેવવા લાગી હતી. લગ્ન પછી પ્લાનિંગ કરતી હતી. ત્યારે આ મ્ર્ઁં ફર્મની ૨૨ વર્ષની મહિલા કર્મચારીને તેના જીવનનો સૌથી મોટો આંચકો લાગ્યો હતો. જ્યારે તેણે તેના બોયફ્રેન્ડના ફોનની ગેલેરી ખોલી. તેના બોયફ્રેન્ડના મોબાઈલમાં ૧૩૦૦૦ ન્યૂડ ફોટોઝ હતા.

આ તસવીરો તેની ઓફિસમાં કામ કરતી અન્ય યુવતીઓની હતી, ઘણી અજાણી યુવતીઓ અને તેની હતી. આ તસવીરો જાેઈને તે ચોંકી ગઈ હતી. તેણીને પુષ્કળ પરસેવો વળવા લાગ્યો. તે કશું જ સમજી શકતી ન હતી. જાે કે, તેણીએ પોતાની જાતને નિયંત્રિત કરી અને તેના બોયફ્રેન્ડની પરવા કર્યા વિના તેનો મોબાઇલ ફોન મૂકી દીધો. તેની સાથેના સંબંધો તોડી નાખ્યા અને ઓફિસમાં તેના સિનિયર્સને આ વાતની જાણ કરી. મામલો પોલીસ સુધી પહોંચ્યો અને આરોપી યુવકની ધરપકડ કરવામાં આવી છે. મામલો બેંગલુરુ સ્થિત મ્ર્ઁંનો છે.

લીગલ હેડ અર્ચના (નામ બદલ્યું છે)એ ૨૩ નવેમ્બરે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ૨૫ વર્ષીય આદિત્ય સંતોષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. એવું કહેવાય છે કે સંતોષ અને તન્વી ચાર મહિનાથી રિલેશનશિપમાં હતા અને તન્વીએ તેમની ઈન્ટિમેટ પળોને રેકોર્ડ કરી હતી. તેણી તેને કાઢી નાખવા માંગતી હતી, તેથી સંતોષની જાણ વગર તેણીએ તેનો ફોન લીધો અને ગેલેરી ખોલી હતી. તન્વીને શંકા હતી કે કેટલાક ફોટોગ્રાફ્સ સાથે છેડછાડ કરવામાં આવી છે.

કંપનીમાં કામ કરતી અન્ય મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, ભારતના વડાએ અર્ચનાને તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવવા નિર્દેશ આપ્યો. કંપનીના પ્રવક્તાએ કહ્યું, ‘અન્ય ઘણી મહિલાઓ આનાથી પ્રભાવિત થઈ શકે છે. જાે કે તેણે ઓફિસની અન્ય મહિલાઓને કોઈ નુકસાન પહોંચાડ્યું ન હતું, પરંતુ કોઈને તેના ઈરાદાની જાણ નહોતી. જાે તસવીરો લીક થઈ હોત તો તેને આઘાત લાગ્યો હોત.

સંતોષ છેલ્લા પાંચ મહિનાથી ગ્રાહક સેવા એજન્ટ તરીકે કંપનીમાં કામ કરે છે. કંપનીએ સ્પષ્ટતા કરી કે તેઓએ ફોટાને મોર્ફ કરવા માટે ફર્મના કોઈપણ ટૂલ્સનો ઉપયોગ કર્યો નથી. પોલીસ અધિકારીએ કહ્યું કે તેઓએ સંતોષ વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને તેની ઓફિસમાંથી તેની ધરપકડ કરી છે. પોલીસે કહ્યું, ‘તે આટલા બધા ફોટોગ્રાફ્સ શા માટે રાખતો હતો તે જાણવા માટે અમને થોડો સમય જાેઈએ છે. તેમાંથી મોટા ભાગના ફોટા એ઼ડિટેડ છે અને કેટલાક વાસ્તવિક છે.

અમે એ પણ ચકાસી રહ્યા છીએ કે શું તેણે તેનો ઉપયોગ કોઈ મહિલાને બ્લેકમેલ કરવા માટે કર્યો હતો?’ પોલીસ આદિત્ય સંતોષની ચેટ હિસ્ટ્રી અને ફોન કોલ્સ પણ ચકાસી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે તેણે કબૂલાત કરી હતી કે તેને આ કરવામાં આનંદ આવતો હતો. આદિત્ય સંતોષની બેંગલુરુ સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે તેની ૨૨ વર્ષની ગર્લફ્રેન્ડ, જે તેની સાથે અફેરમાં હતી, તેણે તેનો ફોન ચેક કર્યો. પોલીસે ૈં્‌ એક્ટની કલમ ૬૭ અને ૬૭(છ) ની જાેગવાઈઓ હેઠળ કેસ નોંધીને આ મામલે તપાસ શરૂ કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/