fbpx
ગુજરાત

નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ રાઇફલ ઇવેન્ટ્‌સ કોમ્પિટિશનમાંગુજરાતની ૩ શૂટર્સ દીકરીઓએ ૨ ગોલ્ડ અને ૧ સિલ્વર મેળવી રાજ્યનું ગૌરવ વધાર્યું

નવી દિલ્હી ખાતે નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ રાઇફલ ઇવેન્ટ્‌સ કોમ્પિટિશનમાં ૩ ટીમ કેટેગરીમાં ગુજરાતની ૩ શૂટર્સ દીકરીઓએ ૨ ગોલ્ડ અને ૧ સિલ્વર મેળવી રાજ્યનું ગૌરવ વધાર્યું છે. નવી દિલ્હી ખાતે ૧૫ નવેમ્બરથી ૨ ડિસેમ્બર સુધી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ ચાલી રહી છે. આ સ્પર્ધામાં દેશભરના શૂટર્સ ભાગ લઈ રહ્યા છે .

સ્પર્શમાં ગુજરાતી શૂટર્સએ સારી સિદ્ધિ હાંસલ કરી છે. ભરૂચની ખુશી ચુડાસમાએ ટીમ ઇવેન્ટમાં નેશનલ શૂટિંગ કોમ્પિટિશનમાં ૨ ગોલ્ડ અને એક સિલ્વર મેડલ હાંસલ કર્યો છે ૫૦ મીટર રાઇફલ શૂટિંગની ૩ ટીમ કેટેગરીમાં ભરૂચની ખુશી, વડોદરાની હિના ગોહિલ અને આધ્યા અગ્રવાલે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે/ ગુજરાતમાંથી ભરૂચ અને વડોદરા રાઇફલ શૂટિંગ એસોસિએશનમાંથી શૂટર્સ ખુશી ચુડાસમા, હિના ગોહિલ અને આધ્યા અગ્રવાલે ટીમ ઇવેન્ટ્‌સની ૩ કેટેગરીમાં ભંગ લીધો હતો ભરૂચની ખુશી ભરત ચુડાસમાએ વડોદરા રાઇફલ શૂટિંગ એકેડમીમાંથી ટ્રેનિંગ લીધા બાદ ગુજરાત સ્પોર્ટ્‌સ ઓથોરિટીના નેજા હેઠળ નેશનલ શૂટિંગ ચેમ્પયનશિપમાં ભાગ લીધો હતો

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/