fbpx
ગુજરાત

ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ ની વિસ્તૃત કારોબારી ની બેઠક મળી

અમદાવાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ની વિસ્તૃત કારોબારીની બેઠકમાં શીર્ષ નેતૃત્વના માર્ગદર્શન હેઠળ આવનારા સમયમાં કોંગ્રેસ પક્ષને મજબૂત કરવા તથા પક્ષની વિચારધારાને જન જન સુધી પહોંચાડવા મોટી સંખ્યામા મહિલા હોદ્દેદાર બહેનોએ ઉપસ્થિત રહી સંકલ્પ કર્યો. બધાજ બહેનોનો સહૃદય આભાર.આ તકે મુકુલ વાસનીક શક્તિસિંહ ગોહિલ અમિતભાઈ ચાવડા નીતાબેન ડિસોઝા  રામકિશન ઓઝા શલેશ પરમાર શોભનાબેન શાહ મિતલ ગુજરાત મહિલા કોંગ્રેસ ના જેનીબેન ઠુંમર સહિત ઓલ ઇન્ડિયા કોંગ્રેસ અગ્રણી ઓ હોદેદારો ની વિશાળ ઉપસ્થિતિ માં કોંગ્રેસ ના સિનિયર અગ્રણી ઓ પદા અધિકારી ઓ સંગઠન ના હોદેદારો ની ઉપસ્થિતિ માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કારોબારી મળી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/