fbpx
ગુજરાત

ડેડિયાપાડા કોર્ટે ચૈતર વસાવાના ૧૮ તારીખ સુધી રિમાન્ડ મંજૂર કર્યાપોલીસે ચૈતર વસાવાના ૧૪ દિવસના રિમાન્ડ માગ્યા હતા

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ૩ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ડેડિયાપાડા કોર્ટે ચૈતર વસાવાના ૧૮ તારીખ સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે. તો પોલીસે ચૈતર વસાવાના ૧૪ દિવસના રિમાન્ડ માગ્યા હતા. પરંતુ તેના ૩ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ચૈતર વસાવા પર વનકર્મીઓને માર મારવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તો ચૈતર વસાવાને પોલીસ વનકર્મીને માર મારવાના કેસમાં પૂછપરછ કરશે.

તો આ ઉપરાંત રિમાન્ડમાં પોલીસ અનેક બાબતોને લઈ તપાસ કરશે. એક મહિનાથી ચૈતર વસાવા ક્યાં હતા. તે અંગે પણ પૂછપરછ કરવામાં આવશે. વન વિભાગના અધિકારીઓને માર મારવા અને હવામાં ફાયરિંગ કરવાનો આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર આરોપ છે. ચૈતર વસાવાને છેલ્લા ૩૯ દિવસોથી પોલીસ પકડથી દૂર હતા. આખરે તેમણે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/