fbpx
ગુજરાત

કોર્પોરેશન અને પોલીસે લારીઓ ઉપાડતા જ વેન્ડરોએ એકત્રિત થઈ લારીઓ ઉઠાવવા ન દીધીઅમદાવાદના ય્ેંમાં કોર્પોરેશન અને પોલીસે મળીને કરી રહેલી દબાણની કામગીરી નિષ્ફળ રહી

અમદાવાદમાં કોર્પોરેશન અને પોલીસે સાથે મળીને દબાણની કામગીરી શરુ કરી પણ આ કામગીરી શરુ કરતા જ ઘટના બદલાઈ ગઈ જેમાં પોલીસ અને કોર્પોરેશન નિષ્ફળ થઇ અને દબાણની કામગીરી ત્યા જ સમાપ્ત થઇ ગઈ. આ ઘટના અમદાવાદ સામાન્ય જગ્યાનો નથી, આ ઘટના ગુજરાત યુનિવર્સીટીની છે.

હાલમાં યુનિવર્સિટી બહાર લારી ગલ્લાના દબાણનો દૂર કરવાનો મુદ્દો ગરમાયો જેમાં લારીઓ ઉઠાવવાનો લઇને વેન્ડરોની દાદાગીરી સામે આવી છે. યુનિવર્સિટી બહારની લારીઓ ઉપાડતા જ તમામ વેન્ડરોએ એકત્રિત થઈને લારીઓ ઉઠાવવા ન દીધી. યુનિવર્સિટીની જગ્યા હોવા છતાં લારીઓ ઉઠાવવા દેવામાં ના આવી. દબાણ હટાવવાની કામગીરીમાં પોલીસ મૂક પ્રેક્ષક બનીને જાેતી રહી. ઉલ્લેખનીય છે કે, કોલેજના કુલપતિએ કોલેજ કેમ્પસના પ્રતિનિધિઓ સાથેની બેઠક બાદ દબાણ હટાવવાનો ર્નિણય લીધો હતો. કોર્પોરેશન અને પોલીસ સાથે મળીને દબાણ હટાવવાની કામગીરી કરતા હતા. ત્યારે લારી ગલ્લાના વેન્ડરોએ જગ્યા ખાલી ન કરતાં દબાણ દૂર કરવાની કામગીરી નિષ્ફળ રહી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/