fbpx
ગુજરાત

ભાવનગરના વરલ ગામે પોસ્ટ ઓફિસ બહાર આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ સાથે અન્ય સરકારી કાર્ડ મળી આવ્યા

ભાવનગરના સિહોરમાંથી બિનવારસી હાલતમાં આધાર કાર્ડ મળી આવ્યા હતા. વરલ ગામેની પોસ્ટ ઓફિસ બહાર ફેકાયેલી હાલતમાં આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને અન્ય સરકારી કાર્ડ પણ મળી આવ્યા હતા. એકરતરફ લોકોને તેમણે કઢાવેલા આધાર કાર્ડ સમયસર મળતા નથી અને અને પોસ્ટ ઓફિસ બહારથી બિનવારસી હાલતમાં મોટી સંખ્યામાં આધાર કાર્ડ મળી આવ્યા છે ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે આ બિનવારસી આધારકાર્ડ કોના છે?..

વરલ ગામેથી બિનવારસી દસ્તાવેજ મળવા મામલે તપાસ કરતા ખૂલાસો થયો છે કે ગામની પોસ્ટ ઓફિસની બેદરકારી સામે આવી છે. સિહોરના મામલતદાર સાથેની વાતચીતમાં આ ખૂલાસો થયો છે. હાલ મામલતદારે પંચરોજ કામ કરીને સરપંચ સહિત ગામ લોકોના લેખિતમાં નિવેદન લીધા છે. આસપાસના ગામલોકો દ્વારા સરકારી વિભાગમાંથી કાઢવામાં આવેલ આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ પાનકાર્ડ લાંબા સમયથી પડી રહ્યા હોવાથી જેનો નિકાલ કરવા આ પ્રમાણે થેલામાં ભરીને સરકારી કાર્ડ બિનવારસી નાખી દેવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/