fbpx
ગુજરાત

ગાંધીના ગુજરાતમાં હવે દારૂની હાટડીઓ ધમધમશે ઃ અમિત ચાવડા

દારૂની છૂટને કારણે મહિલાઓની સુરક્ષા જાેખમાશે અને હપ્તાખોરી વધશે

ગુજરાતની ઓળખ ગાંધીના ગુજરાત તરીકે થાય છે. જાે કે દારુબંધીના આ ગુજરાતમાં ગાંધીનગરના ગિફ્ટસિટીમાં દારુ પીવાની છૂટ અપાતા વિવાદ વકર્યો છે. રાજ્ય સરકારના પ્રધાનો અને ભાજપના નેતાઓ બચાવ પક્ષમાં છે,જાે કે બીજી તરફ વિરોધ પક્ષના નેતાઓ પ્રહાર કરી રહ્યા છે. ગિફ્ટ સીટીમાં દારૂની છૂટછાટ મુદ્દે કોંગ્રેસ નેતા અમિત ચવાડાએ નિવેદન આપ્યુ છે. ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ મુદ્દે અમિત ચાવડાના ભાજપ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યુ કે ગાંધીના ગુજરાતમાં દારૂની છૂટ કેમ ? દારૂની છૂટને કારણે મહિલાઓની સુરક્ષા જાેખમાશે અને હપ્તાખોરીને કારણે ગુજરાતમાં દારૂની રેલમછેલ થશે. સાથે જ તેમણે કહ્યુ કે, ગાંધીના ગુજરાતમાં હવે દારૂની હાટડીઓ ધમધમશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/