fbpx
ગુજરાત

બનાસકાંઠા ધાનેરાની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનની ખીચડી ખાધા બાદ વિદ્યાર્થીઓની તબિયત લથડી

મધ્યાહન ભોજનની ખીચડી ખાધા બાદ બાળકોને જીભ કાળી પડી જવા પામી બનાસકાંઠા જિલ્લાના ધાનેરાની મોટી ડિંડોલ પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનની ખીચડી ખાધા બાદ વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી. બાળકોને જીભ કાળી પડી જવા પામી હતી. જેને લઈ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મધ્યાહન ભોજનના સંચાલક સહિત વાલીઓ પણ ચિંતામાં મુકાઈ જવા પામ્યા હતા. જેને લઈ તુરત સ્થાનિક આરોગ્ય વિભાગને જાણ કરાતા તબિબોની ટીમો શાળાએ દોડી આવી હતી.

સ્થાનિક ધોરણે જ મોટાભાગના વિદ્યાર્થીઓને સારવાર અપાઈ હતી. લગભગ ૫૦ જેટલા વિદ્યાર્થીઓને અસર પહોંચી હતી. જેમાંથી પાંચેક વિદ્યાર્થીઓને સ્થાનિક સીએચસી ખાતે સારવાર માટે લઈ જવાયા હોવાનું તબીબે જણાવ્યું હતુ. વાલીઓએ આ ઘટનાને લઈ રોષે ભરાઈને ઘટના અંગે જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/