fbpx
ગુજરાત

ભાલકા મંદિર કૃષ્ણ ભગવાન ના સાંનિધ્યમાં રવિવારે ભવ્ય પંતગ મહોત્સવ ઉજવાશે

ભાલકા મંદિર શ્રી કૃષ્ણ ભગવાન ના સાંનિધ્યામાં ગ્રાઉન્ડ માં તા. ૧૪ ને રવિવાર ના ભવ્યપતંગ મહોત્સવ નું આયોજન કરાયેલ છે મંદિર ગ્રાઉન્ડ માં રંગેબેરંગી પતંગો ઉડશે તેથી આકાશ માં અનોખું દૃશ્ય સર્જાશે આ પતંગ મહોત્સવ માં વિના મુલ્યે પતંગ,દોરોલાડુ સહીત અનેક વસ્તુઓ પ્રસાદી રૂપે આ૫વામાં આવશે.

શ્રી સોમનાથ ટ્રસ્ટ ના સહકાર થી તા.૧૪ રવિવાર ના રોજ સવારે ભવ્ય રીતેગીર સોમનાથ મીડીયા સેન્ટર ડી.કે.ગ્રુપ ના દીપક કકકડે જણાવેલ હતું સૌ પ્રથમવાર ભાલકા મંદિર શ્ર િકૃષ્ણ ભગવાન ના સાંનિધ્યામાં પતંગ મહોત્સવ નું આયોજન કરાઈ રહેલ છે થાય છે જેમાં વિના મુલ્યે પતંગ દોરો,શેરડી,માંડવી ની ચીકી,તલ ની ચીકીમમરાઆમળા,દારીયા ના લાડુ તેમજ તલના લાડુ,બોર તેમજ ગરમાગરમ ખીચડાની પ્રસાદી નું વિતરણ સ્થાનીકોને તેમજ દેશ વિદેશ થી આવેલા યાત્રીકોને કરવામાં આવે છે ભાલકા તીર્થ ના સૌથી મોટા ગ્રાઉન્ડ માં સો પ્રથમવાર પતંગ મહોત્સવ યોજાશેઆવેલ ભવ્ય ચોપાટી ગ્રાઉન્ડમાં ડી.જે ના તાલ સાથેઆ ઉત્સવ રાખવામાં આવેલ છે આ ભવ્ય પંતગ ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છ

તેમાં સોમનાથ ટ્રસ્ટવહીવટી તંત્ર પોલીસ તંત્ર,પુર્વ મંત્રી જશાભાઈ બારડ,ભાજ૫ સંગઠન મંત્રી ઝવેરીભાઈ ઠકરાર,ધી વેરાવળ મર્કન્ટાઈલ બેંકગીર સોમનાથ જીલ્લા પંચાયત વિરોધપક્ષ ના નેતા અભય હિરાભાઈ જોટવા,દીલીપભાઈ બારડ ધનસુખભાઈ પીઠળ,અશોકભાઈ પરમારમીત રોહનભાઈ વૈદ્ય નો આ ઉત્સવ ને સફળ બનાવવા માટે સહકાર મળી રહેલ

સોમનાથ કેટરીગ એસો. ના પ્રમુખ મીલનભાઈ જોષીમોટા કોળી વાડા રામભાઈ સોલંકીઓલ ગુજરાત કરાટે એસો.ના પ્રમુખ પ્રવિણભાઈ ચૌહાણ,લોહાણા સમાજ અગ્રણી વિપુલભાઈ રાજા આ પતંગ મહોત્સવ માં વર્ષો થી સાથે જોડાયેલા છે આ વિસ્તારમાં પતંગ મહોત્સવમાં સૌથી વધારે ઉત્સાહ ભેર પતંગ રસીકો ભાગ લે તે માટે ચારેય આગેવાનો પણ ખુબજ સહકાર આપેલ છે આ પતંગ ઉત્સવને માણવા સોમનાથ પ્રભાસપાટણ વેરાવળ સહિત દેશ વિદેશ થી આવેલા યાત્રીકો પણ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/