fbpx
ગુજરાત

નીસ્વાર્થ સેવા સેવા સુગંધી પુષ્પો માફક ફેલાતી રહે. સુરત ની સામાજિક સેવા સંસ્થાન જયભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ને ઉદારદિલ દાતા ઓ તરફ થી ધનરાશી અર્પણ કરાય

સુરત ની સામાજિક સંસ્થા જયભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ને સેવા પ્રદાન બદલ ધનરાશી અર્પણ કરતા ઉદારદિલ દાતા પરિવારો એ જયભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ની અનેક વિધ નીસ્વાર્થ સેવા પ્રવૃત્તિ બદલ સેવા જ્યોત નિરંતર પ્રજ્વલિત રહે તેવા ઉમદા આશય થી ધનરાશી અર્પણ કરી સેવા જ્યોત ના  ઘનરૂપી દિવેલ પુર્યું હતું સુરત સ્થિત રીજીયા જેમ્સ ના મેનેજીંગ ડાયરેકટર  નાગજીભાઈ વી. રીજીયા ગામ પ્રતાપગઢ  નું અનુદાન ૫૧૦૦૦ /- લાઠી ના હાલ સુરત શિવમ્ જવેલ્સ ના મેનેજીંગ ડાયરેકટર  ઘનશ્યામભાઈ માવજીભાઈ . શંકર ગામ લાઠી નું અનુદાન ૫૧૦૦૦/- પ્રેમવતી ગોલ્ડ ના મેનેજીંગ ડાયરેકટર જીતેન્દ્રભાઈ બાબરિયા નું અનુદાન ૫૧૦૦૦/-ત્રણેય દાનવીરો એ જય ભગવાન યુવક સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ના બાળકો માટે વિદ્યાદાન વડીલો માટે સેવાદાન સમાજ માટે યોગદાન અને માનવ માત્ર માટે રકતદાન ના ને વેગવંતુ અને સેવા ની જ્યોત ને પ્રજવલિત રાખવા દીવા માં દિવેલ પૂરવાનું આર્થીક અનુદાન આપી સેવા ને ઉદારહાથે સખાવત કરી સેવા ના સત્કાર્ય સહભાગી બની  જરૂરીયાતમંદ પરિવાર ની વ્હારે આવી ઉત્તમ કાર્ય કર્યું હતું ત્રણેય દાનવીર કર્ણ સમાન દાતાશ્રીઓનો જય ભગવાન યુવક સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને સમગ્ર ટીમ સહ હર્દય પુર્વક આભાર વ્યકત કર્યો હતો

જય ભગવાન યુવક સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ની સેવાકીય પ્રવૃતિઓ બાળકો માટે વિદ્યાદાન વડીલો માટે સેવાદાન, સમાજ માટે યોગદાન  અને માનવ માત્ર માટે રક્તદાન સંકલ્પ સાથે સમાજ ની નવ લાડલી દીકરીઓ ને અભ્યાસ કરાવવા માટે દત્તક લીધેલી છે..સમાજ ની દીકરીઓના પરિવાર ની આર્થીક પરિસ્થિતી નબળી હોય અને તે દીકરીઓ કોઈપણ ક્ષેત્રે દેશ.લેવલે આગળ વધવા ઈચ્છતી હોય તો તેને આર્થીક રીતે સહાયક બનવાની સેવા ૨૩ જેટલા પરિવાર દત્તક લીધેલા છે  જેમાંથી ૮ પરિવારને દર મહિને મેડિકલ સહાય અર્પણ કરવામાં આવે છે કેન્સર પેરાલીસ  હ્રદય રોગ કિડની ફેલ  ફેફસા અને લીવર ની તકલીફ વગેરે જેવી બીમારી ઓમા સહાય કરાય રહી છે એ  સેવા નો દોર જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી વિપુલભાઈ એન.નારોલા ગામ દામનગર અને ટ્રસ્ટ ના તમામ સભ્યશ્રીઓ સાથે મળીને જરૂરિયાત મંદ પરિવારો માટે સતત ખડેપગે માનવસેવાનું સુંદર કાર્ય કરે છે નીસ્વાર્થ ભાવે ચાલતી આ સદપ્રવૃત્તિ સુગંધી પુષ્પો માફક ફેલાય અને ઉદારદિલ દાતા પરિવારે આ સેવા જ્યોત ને પ્રજ્વલિત રાખવા સંસ્થા ને આર્થિક મદદ ના ચેક અર્પણ કર્યા હતા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/