fbpx
ગુજરાત

નલિયામાં ફરી ઠંડીનો પારો ૧૦ ડિગ્રીથી નીચે સરક્યો

અમદાવાદમાં તાપમાન ૩ ડિગ્રી ઊંચકાયું, તો સૌરાષ્ટ્રમાં તાપમાનનો પારો ૧ થી ૨ ડિગ્રી ગગડ્યો હવામાન વિભાગના એક્સપર્ટસે જણાવ્યું કે, આગામી દિવસોમાં ઉત્તરીય પવન ફૂંકાઈ શકે છે. જેને કારણે ઠંડીનું પ્રમાણ વધશે. ખાસ, કરીને હાલ નલિયા તરફ પવનો ફૂંકાઈ રહ્યાં છે. જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો પર ઉત્તરીય પવનો ફૂંકાવાને કારણે ઠંડીનું પ્રમાણ વધુ છે.

તેમજ દરિયા કાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને નલિયા પશ્ચિમ દિશઆના પવનો ફૂંકાતા હોવાથી ત્યાંનું તાપમાન મધ્ય ગુજરાતની સરખામણીએ વધુ ઠંડું છે. જાેકે, આગામી દિવસોમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જાેર વધશે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, રાજ્યમાં ઠંડીનો ચમકારો વધઘટ થઈ રહ્યો છે. ગુજરાતના કેટલાક શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાયો તો કેટલાકમાં ગગડ્યો છે.અમદાવાદમાં તાપમાન ૩ ડિગ્રી ઊંચકાયું છે. તો સૌરાષ્ટ્રમાં તાપમાનનો પારો ૧ થી ૨ ડિગ્રી ગગડ્યો છે. ૯.૪ ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે. ભારતમાં હિમ વર્ષાને પગલે ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત્‌ રહ્યો છે અને ગત રાત્રિએ ૯ શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો ૧૫ ડિગ્રીથી નીચે નોંધાયો હતો.

ગુજરાતમાં ક્યા કેટલું તાપમાન ?
અમદાવાદમાં ૧૫.૯ ડિગ્રી તાપમાન
ગાંધીનગરમાં ૧૩.૮ ડિગ્રી તાપમાન
ડીસામાં ૧૨.૦ ડિગ્રી તાપમાન
વડોદરા ૧૪.૬ ડિગ્રી તાપમાન
સુરત ૧૬.૨ ડિગ્રી તાપમાન
ભુજ ૧૩.૧ ડિગ્રી તાપમાન
કંડલા ૧૩.૦ ડિગ્રી તાપમાન
અમરેલી ૧૪.૦ ડિગ્રી તાપમાન
પોરબંદર ૧૪.૦ ડિગ્રી તાપમાન
રાજકોટ ૧૧.૮ ડિગ્રી તાપમાન
સુરેન્દ્રનગર ૧૪.૪ ડિગ્રી તાપમાન
મહુવા ૧૪.૬ ડિગ્રી તાપમાન
કેશોદ ૧૨.૫ ડિગ્રી તાપમાન

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/