fbpx
ગુજરાત

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબ પર બેદરકારીનો આરોપ

ઓપરેશનમાં આધેડને ર્ં ને બદલે મ્ બ્લડ ગ્રૂપ ચડાવતા રિએક્શન આવ્યું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબની બેદરકારીનો આરોપ ઉઠ્‌યો છે. ૬૨ વર્ષીય દિનેશભાઇ ગોંધિયા નામના દર્દીને તબીબે અન્ય બ્લડ ગ્રુપનું લોહી ચડાવતા રિએક્શન આવ્યું છે. બાઈકમાં ગિયર બદલવવા જતા દિનેશભાઈ પડી ગયા હતા, જેથી તેમને ઈજા થઈ હતી. જાંઘના ભાગે ઇજા થતા ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશનમાં ર્ં ને બદલે મ્ બ્લડ ગ્રૂપ ચડાવતા રિએક્શન આવ્યું હતું.

દર્દીને ઠંડી ચઢતા તાત્કાલિક બ્લડની બોટલ ઉતારી લેવામાં આવી હતી. હાલ દર્દી સારવાર હેઠળ છે. જયારે અન્ય એક બનાવમાં રોડ ક્રોસ કરતા રાહદારીને બચાવવા જતા જેતપુરના જેતલસર ચોકરી પાસે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના બનાવમાં બાઇક ચાલક યુવકને માથાના ભાગે ગંભીર ઇજા થતાં મોત નિપજ્યુ હતું. અકસ્માતના બનાવમાં જીત મકવાણા નામના ૨૫ વર્ષીય બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતં. રાહદારીને અકસ્માતના બનાવમાં ઇજા પહોંચી હતી.મૃતકના મૃતદેહને પીએમ અર્થ સરકારી હોસ્પિટલ મોકલાયો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/