fbpx
ગુજરાત

જૂનાગઢના વિસાવદર નજીક બે કાર વચ્ચે અકસ્માત, એકનું મોત

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ફરી એક વાર જૂનાગઢના વિસાવદરમાં અકસ્માતની ઘટના સામે આવી છે. જૂનાગઢના વિસાવદર નજીક બે કાર વચ્ચે અકસ્માતની ઘટના બની છે. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યુ છે. વિસાવદરના મોણીયા રોડ પર બે કાર ટકરાતા ૪ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થઓ હોસ્પિટલ ખસેડાયા છે. બીજી તરફ આ અગાઉ જૂનાગઢ-માંગરોળ નજીક રાતના સમયે રખડતાં ઢોરને કારણે અકસ્માત સર્જાયો હતો. ઢોર રસ્તા પર હોવાથી કાર તેના સાથે ટકરાઇ હતી, ત્યાર બાદ ફંગાળોઇને કાર થાંભલા સાથે અથડાઈ હતી. આ સમગ્ર ઘટનાના ઝ્રઝ્ર્‌ફ ફૂટેજ સામે આવ્યા હતા. કારમાં સવાર ચાર લોકોનો આબાદ બચાવ થયો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/