fbpx
ગુજરાત

જૂનાગઢ પોલીસનાં અધિકારીઓએ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી ૨૦ કરોડનો તોડ કર્યો

ત્રણેય પોલીસ અધિકારીઓ અને અન્ય સામે જુનાગઢ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો જૂનાગઢ,કેટલાંક ભ્રષ્ટ અધિકારી-કર્મચારીઓના કારણે સમગ્ર ગુજરાત પોલીસ દળની છબી ખરડાય છે. આ માટે જાે કોઈ જવાબદાર હોય તો તે છે સિનિયર ૈંઁજી અધિકારીઓ. છેલ્લાં કેટલાંક વર્ષોથી પોલીસ વિભાગમાં ચાલતી મોડસ ઓપરેન્ડી થી સિનિયર ૈંઁજી અધિકારીઓ સંપૂર્ણ રીતે વાકેફ છે અને તેનો હિસ્સો કેટલાંક લાલચુ ૈંઁજી અધિકારીઓ પાસે પણ પહોંચે છે. ગુજરાત પોલીસમાં અનેક ભ્રષ્ટ અધિકારીઓ વર્ષોથી રીતસરની લૂંટનો પરવાનો ધરાવતા હોય તેમ વર્તી રહ્યાં છે.

તેવા અધિકારીઓની યાદીની શરૂઆતમાં આવતા નામોમાં જાે કોઈ નામ આવી શકે તેમ હોય તો તે છે પોલીસ ઈન્સ્પેક્ટર તરલ ભટ્ટ નું. ય્ેદ્ઘટ્ઠટ્ઠિં ર્ઁઙ્મૈષ્ઠી માં ફરજકાળ દરમિયાન અનેકકાંડ કરી ચૂકેલાં પીઆઈ તરલ આર. ભટ્ટ અને તેમની પડખે ચઢેલાં જુનાગઢ સાયબર ક્રાઈમ સેલ ના પીઆઈ એ. એમ. ગોહિલ અને એએસઆઈ દિપક જાનીએ એક કાંડ રચ્યો. તરલ ભટ્ટએ આપેલી ૩૩૫થી વધુ જુદાજુદા બેંક એકાઉન્ટની માહિતીના આધારે સાયબર ક્રાઈમ સેલના પીઆઈ એ. એમ. ગોહિલે ઝ્રઇઁઝ્ર ૯૧ અને ઝ્રઇઁઝ્ર ૧૦૨ હેઠળ નોટિસ કાઢી તમામ બેંક એકાઉન્ટ સ્થગિત (મ્ટ્ઠહા છષ્ઠર્ષ્ઠેહં હ્લિીીડી) કરાવી દીધા હતા.

બેંક એકાઉન્ટ કાર્યરત કરવા માટે પ્રત્યેક બેંક એકાઉન્ટ ધારક પાસેથી ૨૦-૨૦ લાખ રૂપિયા પડાવ્યા હતા. આ તમામ હક્કિત એક અરજદારની રજૂઆતમાં સામે આવી હતી. જુનાગઢ રેન્જ ડીઆઈજી નિલેશ જાજડીયા (ૈંઁજી) એ આ મામલે તપાસ સોંપતા ત્રણેય પોલીસ અધિકારીઓ અને અન્ય સામે જુનાગઢ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે. કેરલાના રહેવાસી કાર્તિક ભંડારીને નવેમ્બર-૨૦૨૩માં માલૂમ પડ્યું કે, તેમનું ૐડ્ઢહ્લઝ્ર બેંક સહિતના ૩૦ એકાઉન્ટ ફ્રિઝ કરી દેવાયા છે. બેંકમાંથી મળેલી માહિતી અનુસાર તેમનું એકાઉન્ટ સ્થગિત કરવા માટે જુનાગઢ ઝ્રઅહ્વીિ ઝ્રિૈદ્બી ઝ્રીઙ્મઙ્મ ના પીઆઈ એ. એમ. ગોહિલે સૂચના આપી હતી.

કાર્તિક ભંડારીએ પોતાનું બેંક એકાઉન્ટ ખોલાવવા માટે ત્નેહટ્ઠખ્તટ્ઠઙ્ઘર ઝ્રઅહ્વીિ ઝ્રિૈદ્બી ઝ્રીઙ્મઙ્મ નો ફોનથી સંપર્ક કર્યો હતો. વારંવારં સંપર્ક કરનારા કાર્તિક ભંડારીને પોલીસ ડરાવવા લાગી હતી. જેથી તેઓ ખુદ જુનાગઢ દોડી આવ્યા હતા. ત્નેહટ્ઠખ્તટ્ઠઙ્ઘર ઝ્રઅહ્વીિ ઝ્રિૈદ્બી ઝ્રીઙ્મઙ્મ ના અધિકારીઓને મળતા તેમને નિવેદન અને દસ્તાવેજાેના નામે પરેશાન કરી મુક્યા અને આખરમાં છજીૈં દિપક જગજીવનભાઈ જાનીએ વ્યવહારની વાત કરી હતી. કાર્તિક ભંડારીએ ૨-૩ લાખ રૂપિયા આપવાની વાત કરતાં ઁૈં એ. એમ. ગોહિલ અને છજીૈં દિપક જાનીએ ૨૫ લાખ રૂપિયાની ડિમાન્ડ કરી હતી. આ રકમ આપવા માટે કાર્તિક ભંડારી તૈયાર નહીં હોવાથી તેમણે મિત્રની મદદથી જૂનાગઢ રેન્જ ડીઆઈજી નિલેશ જાજડીયાનો સંપર્ક કર્યો અને સમગ્ર હક્કિત રજૂ કરી દીધી. સામાન્ય ગુનેગાર સામે કોઈ ફરિયાદ નોંધવાની હોય તો ગુજરાત પોલીસ પહેલાં આરોપીને ઉપાડી લાવે છે અને ત્યારબાદ હ્લૈંઇ નોંધે છે.

આ ગંભીર કિસ્સામાં જુનાગઢ પોલીસે પહેલાં ફરિયાદ નોંધી અને બાદમાં આરોપીઓ શોધવાનો ખેલ શરૂ કર્યો હોવાની ચર્ચા ય્ેદ્ઘટ્ઠટ્ઠિં ર્ઁઙ્મૈષ્ઠી બેડામાં ઉઠી છે. ઁૈં છ સ્ ય્ર્રૈઙ્મ, ઁૈં ્‌ટ્ઠટ્ઠિઙ્મ મ્રટ્ઠંં અને છજીૈં ડ્ઢૈॅટ્ઠા ત્નટ્ઠહૈ ને લાભ આપવામાં કોને રસ હતો તે પણ ચર્ચાનો મુખ્ય વિષય બન્યો છે. અત્રે નોંધનીય છે કે, આ મામલામાં પીઆઈ ગોહિલ અને એએસઆઈ દિપક જાનીને તાજેતરમાં જ ફરજ મોકૂફી હેઠળ ઉતારી દેવાયા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/