fbpx
ગુજરાત

હિંમતનગર નજીકથી SMCની ટીમે દારુ ભરેલી કાર સાથે ૨ શખ્શોને ઝડપ્યા

અમદાવાદ હિંમતનગર નેશનલ હાઈવે પરથી એક કારમાંથી દારુનો જથ્થો ઝડપાયો છે. ગાંધીનગરથી આવેલી જીસ્ઝ્ર ની ટીમે બાતમી આધારે એક કારને આંતરીને તેની તલાશી લીધી હતી. જેમાંથી ૧.૮૧ લાખ રુપિયાનો વિદેશી શરાબનો જથ્થો ભરેલો મળી આવ્યો હતો. શહેરના ય્ૈંડ્ઢઝ્ર ઓવરબ્રીજ પાસે આ કારને રોકવામાં આવી હતી.

જીસ્ઝ્રએ અમદાવાદ ગોમતીપુરના નવાઝખાન ફિરોઝખાન પઠાણ અને રામોલના સોયબ મુસ્તુફા સલાટને દારુના જથ્થા સાથે ઝડપી લીધા હતા. બંને અમદાવાદ તરફ દારુનો જથ્થો લઈ આવી રહ્યા હતા. એ દરમિયાન ઝડપી લેવામાં આવ્યા હતા. જીસ્ઝ્ર એ આ બંને શખ્શો સહિત દારુ ભરી આપનાર અને રીસીવ કરનારાઓ સહિત ૫ શખ્શો સામે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/