fbpx
ગુજરાત

અમદાવાદ એરપોર્ટથી રાજકોટ સુધી જાેડતી બસ સેવાનો પ્રારંભ

બસ સુવિધાનો ૫ ફેબ્રુઆરીથી થશે પ્રારંભ અમદાવાદ એરપોર્ટથી ફ્લાઈટ કનેક્ટિવિટી વધુ હોવાથી સૌરાષ્ટ્રના લોકોને અહી સુધી આવવું પડે છે. ત્યારે અમદાવાદ એરપોર્ટથી રાજકોટ સુધી જાેડતી બસ સેવાનો પ્રારંભ કરાયો છે. હવે મુસાફરોને રાજકોટથી અમદાવાદ એરપોર્ટ સુધી ખાનગી બસોમાં વધુ રૂપિયા ચૂકવવા નહિ પડે, અમદાવાદ ગુજરાતમાં એરપોર્ટથી રાજકોટ સુધીની બસ ટ્રાન્સપોર્ટશનની કનેક્ટિવિટી શરૂ કરાઈ છે. અમદાવાદ એરપોર્ટને ય્જીઇ્‌ઝ્ર સાથે જાેડવાનો પ્રથમ પ્રયાસ કરાયો છે.

અમદાવાદ એરપોર્ટથી હવે રાજકોટ સુધીની વોલ્વો બસની કનેક્ટિવિટી મળી શકશે. ય્જીઇ્‌ઝ્ર દ્વારા અમદાવાદ એરપોર્ટથી રાજકોટ સુધીની મુસાફરી માટે વોલ્વો બસ સુવિધા શરૂ કરાઈ છે. આ બસ સુવિધાનો પ્રારંભ ૫ ફેબ્રુઆરીથી થશે. મુસાફરો ૫૫૩ રૂપિયા ભાડુ ચૂકવીને અમદાવાદ એરપોર્ટથી નીકળીને સીધા રાજકોટ પહોંચી શકશે. જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવ્યું કે, સરકાર દ્વારા નિગમને મહત્તમ આર્થિક સહાય કરી ર્સ્વનિભર બનાવવા પ્રયત્નો કરાયો છે, જેના ભાગરૂપે નિગમ દ્વારા ભારતમાં પ્રથમ વખત એરપોર્ટ જેવા બસ પોર્ટ આપવામાં આવ્યું છે.

નજીકના ભવિષ્યમાં વધુ બસ પોર્ટ મુસાફરોની સવલતમાં મુકવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. તેજ રીતે સૌરાષ્ટ્રથી આંતરરાષ્ટ્રીય તથા આંતરરાજ્ય મુસાફરી માટે અમદાવાદ એરપોર્ટ તરફ આવનાર મુસાફરોને વધુ સુવિધા સભર બસ કનેક્ટિવિટી મળી રહે તે હેતુસર તારીખ ૫ ફેબ્રુઆરીના રોજ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટથી રાજકોટ જવા-આવવા માટે વોલ્વો એ.સી.સીટર બસનો શુભારંભ કરાયો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/