fbpx
ગુજરાત

લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં ૪૩ હથિયારધારી, ૫૫૧ બિન હથિયારધારી PSIની ૨૩૨ પીઆઈની બદલી

લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે, ત્યારે તે પહેલા ગુજરાત પોલીસમાં મોટાપાયે બદલી કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણી પહેલા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત રાજ્યમાં ૪૩ હથિયારધારી, ૫૫૧ બિન હથિયારધારી ઁજીૈંની એકસાથે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત ૨૩૨ પીઆઈની બદલીના આદેશો થયા છે. પોલીસ અધિકારીઓને એક શહેરખી બીજા શહેર મોકલાયા છે.

હજુ ૩૦ જાન્યુઆરીએ ૫૦ ૈંછજીની બદલી કરવામાં આવી હતી. ત્યારે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા લોકસભાની ચૂંટણી પહેલા ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. ત્યારે ગુજરાત પોલીસ બેડામાં બદલીઓનો દોર યથાવત છે. રાજ્યના હથિયારી અને બિન હથિયારી ઁજીૈં ની મોટા પાયે બદલી કરાઈ છે. ૫૫૧ બિન હથિયારી ઁજીૈં ની એક સાથે બદલી કરાઈ છે. ૪૩ જેટલા હથિયારી ઁજીૈં ની પણ બદલી કરાઈ છે. ગૃહ વિભાગે આ બદલીઓના આદેશ કર્યા છે. જેમાં ૨૩૨ પીઆઈની બદલીના પણ આદેશ થયા છે. પીએસઆઇ બાદ પીઆઇની પણ મોટાપાયે બદલી કરાઈ છે. આમ, રાજ્યમાં પોલીસ તંત્રમાં ધરખમ ફેરફારો આવનારા દિવસોમાં દેખાય તો નવાઈ નહિ.

લોકસભા ૨૦૨૪ ચુંટણી પૂર્વે રાજ્યમાં સનદી અને પોલીસ વિભાગમાં બદલીઓનો દોર ચાલી રહ્યો છે. બદલીના ગંજીપામાં નવસારી જિલ્લાના ૩ પોલીસ ઇન્સ્પેક્ટરની પણ બદલી કરાઈ. ઁૈં પી. જી. ચૌધરીની વલસાડ જિલ્લામાં, ઁૈં કે. એલ. પટણીની ઇન્ટેલિજન્સમાં તેમજ ઁૈં પી. આર. કરેણની સી. આઈ. ડી. ક્રાઈમમાં બદલી કરાઈ. જ્યારે અમદાવાદ સીટીના ઁૈં એ. જે. ચૌહાણ, ઁૈં વી. જે. જાડેજા અને ઁ્‌ઝ્ર જૂનાગઢના ઁૈં ડી. જે. કુબાવતની નવસારી જિલ્લામાં નિયુક્તિ કરાઈ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/