fbpx
ગુજરાત

૧૪ IAS અધિકારીઓની બદલી, ઘણા અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપાયો

ગાંધીનગર,લોકસભાની ચૂંટણી પહેલા ઉચ્ચ અધિકારીઓના બદલી અને પ્રમોશનનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે ૩ સિનિયર ૈંછજી અધિકારીઓની બદલીના આદેશ કરાયા છે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ જાેશીને વધારો હવાલો આપવામાં આવ્યો છે, જ્યારે ૈંછજી કમલ દયાનીને પણ વધારોનો હવાલો અપાયો છે. કમલ દયાનીને ય્જીહ્લઝ્રના સ્ડ્ઢનો ચાર્જ સોંપાયો છે. જ્યારે કે.કે.નિરાલાને નાણાં વિભાગના સચિવ બનાવાયા છે.

આ સાથે જ ૈંછજી કે.કે.નિરાલા વધારાનો હવાલો સંભાળશે. આ સિવાય ગૃહ વિભાગમાંથી અધિક મુખ્ય સચિવ પદે નિવૃત્ત થયેલા મુકેશપુરીને નિમણૂંક અપાઈ છે. મુકેશપુરીને નર્મદા વોટર રિસોર્સ અને કલસર યોજનાના સ્ડ્ઢ તરીકે મુકાયા છે. આ સિવાય વધુ ૧૧ ૈંછજી અધિકારીઓની બદલી કરાઈ છે. જે નીચે મુજબ છે. નોંધનીય છે કે, વર્તમાન અધિક ગૃહ સચિવ મુકેશ પૂરી ૩૧ જાન્યુઆરીના રોજ નિવૃત્ત થયા છે. ત્યારે નિર્વિવાદીત છબી ધરાવતાં પંકજ જાેશી રાજ્યના નવા અધિક ગૃહ સચિવ બનવાની શક્યતા જાેવામાં આવતી હતી. ત્યારે રાજ્ય સરકારે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ જાેશીને વધારો હવાલો આપ્યો છે. તમને જણાવી દઈએ કે પંકજ જાેશી વર્ષ ૧૯૮૯ બેચના આઈએએસ છે. તેઓ હાલ મુખ્યમંત્રી કાર્યાલયમાં એસીએસ તરીકે ફરજ બજાવી રહ્યા છે. પંકજ જાેશી અગાઉ નાણાં વિભાગ, એનર્જી અને પેટ્રોકેમિકલ વિભાગના પણ એસીએસ રહી ચૂક્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/