fbpx
ગુજરાત

બનાસકાંઠા જિલ્લાના વાવ વિસ્તારમાં ભૂકંપનો આંચકો

બનાસકાંઠા,શુક્રવારે ઉત્તર ગુજરાતમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. બનાસકાંઠા જિલ્લાના વાવ વિસ્તારમાં ભૂકંપનો આંચકો નોંધાયો હતો.વાવ તાલુકાના લોદ્રાણી નજીક એપી સેન્ટર નોંધાયું હોવાના મીડિયા રિપોર્ટસમાં સામે આવ્યુ છે. જે મુજબ શુક્રવારે બપોરે ૧૨.૦૭ કલાકે ભૂકંપનો ઝટકો અનુભવાયો હતો.

જેને લઈ સ્થાનિક લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. ઇન્ડો-પાક બોર્ડર નજીકના વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવા લોકોમાં ગભરાટનું વાતાવરણ સર્જાયું હતુ. સરહદી વિસ્તારમાં ધરતીકંપના આંચકાને લઈ લોકોમાં ચિંતા વ્યાપી હતી. રિક્ટર સ્કેલ પર ૩.૫ની તીવ્રતા નોંધાઈ હોવાનું મીડિયા અહેવાલમાં દર્શાવ્યુ છે. જાેકે રાહતની વાત એ છે તે, ધરપતી કંપના આંચકા દરમિયાન કોઈને ઇજા પહોંચી નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/