fbpx
ગુજરાત

સુરતની યુવતીએ ૨૨ વર્ષની ઉંમરે USAના કેલિફોર્નિયાથી પ્રોફેશનલ પાઈલટ બનવાની ઊંચી ઉડાન ભરી

સુરત,ગુજરાતની યુવતીએ વિદેશમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. મૂળ સુરતની યુવતીએ ૨૨ વર્ષની ઉંમરે ેંજીછના કેલિફોર્નિયાથી પ્રોફેશનલ પાઈલટ બનવાની ઊંચી ઉડાન ભરી છે. મૂળ સુરતી યુવતીએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનેરી સિદ્ધિ મેળવી છે. બેગમપુરાના મુંબઇના વતની સંજય દાળિયાની ૨૨ વર્ષીય દીકરી દિપાલીએ ેંજીછના કેલિફોર્નિયામાં શિફ્ટ થઇ પ્રોફેશનલ પાઇલટ બનવાનું લાઈસન્સ મેળવ્યું છે.

દિપાલીએ પાઈલટ બનવાના અરમાનો સાથે કેલિફોર્નિયામાં એકલી સ્થાયી થઇ હતી. આખરે અનેક મહેણા-ટોણાં તથા પડકારોનો સામનો કરી દિપાલી પાઇલટ બનવાનું સપનું સાકાર કર્યું છે. પ્રોફેશનલ પાઇલટ બન્યા પછી પહેલી વખત વતન સુરત આવેલી દિપાલીનું ઉષ્માભેર સ્વાગત કરાયું. પરિવારના સભ્યો જ નહિ સમાજમાં પણ હરખનો ઉલ્લાસ હતો. રાણા સમાજની પહેલી પાઈલટ હોય સમાજના આગેવાનો દ્વારા પણ દિપાલીનું સન્માન કરાયું હતું. દીકરીએ મેળવેલી આ સિદ્ધિથી પરિવાર પણ ગર્વ અનુભવીએ રહ્યો છે. દીકરીએ પાઇલટ બની પરિવારનું જ નહીં સમાજનું પણ નામ રોશન કર્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/