fbpx
ગુજરાત

ગુજરાતના ૧૩ જિલ્લાઓમાં કોંગ્રેસે જિલ્લા અને શહેર પ્રમુખના નામ જાહેર કર્યા

ગુજરાતમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે લોકસભા ચૂંટણી પૂર્વે ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં નવી નિમણૂંકો કરાઈ છે. ગુજરાતના ૧૩ જિલ્લાઓમાં કોંગ્રેસે જિલ્લા અને શહેર પ્રમુખના નામ જાહેર કર્યા હતા. જેમાં જામનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પદે મનોજ ક્થીરિયાની નિમણૂક કરાઈ છે, તેમજ જામનગર શહેર મનોજ જાેષી અને સુરેન્દ્રનગર જિલ્લાની નૌશાદ સોલંકીને જવાબદારી સોંપાઈ છે.

ગુજરાતના ૧૩ જિલ્લાઓમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ, જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખોની નિમણુંક એ.આઈ.સી.સી.એ કરી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન તરીકે પૂર્વ ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ગોહિલની નિમણુંક. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓબીસી ડિપાર્ટમેન્ટમાં મોરબીમાં મનોજ ચીખલિયા, ભાવનગરમાં હિતેશ વ્યાસને જવાબદારી સોંપાઈ છે. મહેસાણા જિલ્લા પ્રમુખ પદે હસમુખ ચૌધરી, સાબરકાંઠામાં અશોક પટેલને પ્રમુખ બનાવાયા છે. ભરૂચમાં રાજેન્દ્રસિંહ રાણાને જ્યારે સુરત શહેરમાં ધનસુખ રાજપૂત કોંગ્રેસ પ્રમુખ બનાવાયા છે. રાજકોટ શહેરમાં અતુલ રાજાણી, અમદાવાદ જિલ્લા પ્રમુખ પદે અમરસિંહ સોલંકીને જવાબદારી સોંપાઈ છે.

મહીસાગરમાં ગુલાબસિંહ ચૌહાણને જ્યારે પાટણમાં ગેમર રબારીને પ્રમુખ બનાવાયા છે. ગુજરાતના ૧૩ જિલ્લાઓમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ, જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખોની નિમણુંક કરવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન તરીકે પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલની નિમણુંક કરાઈ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓબીસી ડિપાર્ટમેન્ટમાં વર્કીંગ ચેરમેનો તરીકે રાજેશ કાનજીભાઈ દેસાઈ, એડવોકેટ (પાટણ), મહેશભાઈ રાજપુત (રાજકોટ) તથા રાજેશભાઈ આહીર(મોરબી)ની નિમણુંક થઈ છે.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન તરીકે પૂર્વ ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ગોહિલની નિમણુંક. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓબીસી ડિપાર્ટમેન્ટમાં વર્કીંગ ચેરમેનશ્રીઓ તરીકે શ્રી રાજેશ કાનજીભાઈ દેસાઈ, એડવોકેટ (પાટણ), શ્રી મહેશભાઈ રાજપુત (રાજકોટ) તથા શ્રી રાજેશભાઈ

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/