fbpx
ગુજરાત

લોકાર્પણ પહેલા જ સિગ્નેચર બ્રિજ પર વાહનોની અવરજવર શરુ PM લોકાર્પણ કરે તે પહેલા જ બ્રિજનો ઉપયોગ થતાં અનેક સવાલો ઉઠ્‌યા

દ્વારકા અને ઓખા વચ્ચે બનેલો સિગ્નેચર બ્રિજ બનીને તૈયાર થઇ ગયો છે. ૨૫ ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ થવાનું છે. જાે કે લોકાર્પણ પહેલા જ સિગ્નેચર બ્રિજ પર વાહનોની અવરજવર થતી હોય તેવો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે દ્વારકામાં સિગ્નેચર બ્રિજના લોકાર્પણ પહેલા જ તેનો ઉપયોગ થઇ રહ્યો હોય તેવુ જાેવા મળી રહ્યુ છે. ઓખા-દ્વારકા વચ્ચે બનેલા બ્રિજ પરથી કાર પસાર થતી જાેવા મળી રહી છે. ૪ જેટલા લોકો કારમાં સવાર થઇને સિગ્નેચર બ્રિજ પરથી પસાર થયા હતા. ૨૫ ફેબ્રુઆરીએ ઁસ્ લોકાર્પણ કરે તે પહેલા જ બ્રિજનો ઉપયોગ થતો જાેઇને અનેક સવાલો ઊભા થઇ રહ્યા છે. આ વીડિયોમાં કાર સાથે અન્ય એક ટેમ્પો પણ બ્રિજ પર જાેવા મળ્યો. વીડિયો વાયરલ થતા તંત્રની કામગીરી સામે અનેક સવાલ ઉઠ્‌યા છે. આ અગાઉ પણ એક બાઇક ચાલકનો વીડિયો વાયરલ થયો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/