fbpx
ગુજરાત

આવશ્યક દવાઓના ભાવમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં, આ મોદીની ગેરંટી છે : મનસુખ માંડવીયા

આવશ્યક દવાઓના ભાવમાં વધારામાં વધારાની અટકળો પર પૂર્ણવિરામ મૂકતા કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ ગુરુવારે જણાવ્યું હતું કે જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવામાં નજીવી વધારો થયો હોવાથી આ નાણાકીય વર્ષમાં જીવન આવશ્યક દવાઓના ભાવમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં. આ મોદીની ગેરંટી છે.તેમણે જણાવ્યું હતું કે ભાવવધારાના અહેવાલો બિલકુલ ખોટા છે. દવાઓના ભાવમાં કોઈ વધારો થશે નહીં. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (દ્ગઁઁછ) દર વર્ષે હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ (ઉઁૈં)ના આધારે શિડ્યુલ્ડ દવાઓની ટોચની ભાવમર્યાદામાં સુધારો કરે છે.

ફુગાવો વધે છે, ત્યારે ભાવમાં વધારો થાય છે અને ફુગાવો ઘટે ત્યારે ભાવ ઘટે છે. આ વર્ષે ફુગાવો વધ્યો નથી. તે માત્ર ૦.૦૦૫ છે. તેથી કંપનીઓ આ વર્ષે ભાવ વધારશે નહીં. આ મોદીની ગેરંટી છે. ડ્રગ પ્રાઈસ કંટ્રોલ ઓર્ડર્સ (ડ્ઢઁર્ઝ્રં) ૨૦૧૩ની જાેગવાઈઓ અનુસાર દવાઓને શિડ્યુલ્ડ અને નોન-શિડ્‌લ્યુલ્ડ ફોર્મ્યુલેશન તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. ડ્ઢઁર્ઝ્રં ૨૦૧૩ના શિડ્યુલ્ડ-ૈંમાં સમાવેશ થતા ફોર્મ્યુલેશન શિડ્યુલ્ડ દવા ગણાય છે. તેને આવશ્યક દવાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે.નોન-શિડ્યુલ્ડ ફોર્મ્યુલેશનના કિસ્સામાં કંપનીઓ ભાવ નક્કી કરવા માટે સ્વતંત્ર છે.

૨૦૨૨ની તુલનામાં કેલેન્ડર વર્ષ ૨૦૨૩માં ૨૦૧૧-૧૨ના પાયા વર્ષને આધારે જથ્થાબંધ ફુગાવામાં વાર્ષિક ધોરણે ૦.૦૦૫૫૧ ટકા વધારો થયો હતો. તેથી દ્ગઁઁછએ ૨૦ માર્ચ, ૨૦૨૪ના રોજ તેની બેઠકમાં દવાઓ માટે ઉઁૈં ૦.૦૦૫૫૧ ટકાના વધારાને મંજૂરી આપી હતી. ઉપરોક્ત ઉઁૈંના આધારે ૭૮૨ દવાઓ માટેની ટોચની ભાવમર્યાદા કોઈ ફેરફાર થશે નહીં અને વર્તમાન ટોચમર્યાદા ૩૧ માર્ચ, ૨૦૨૫ સુધી ચાલુ રહેશે. શ્૯૦થી શ્૨૬૧ સુધીની ૫૪ દવાઓના ટોચની ભાવમર્યાદામાં માત્ર શ્૦.૦૧નો મામૂલી વધારો થશે. જાેકે આટલો મામૂલી વધારો કંપનીઓ ન કરે તેવી શક્યતા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/