fbpx
ગુજરાત

અમદાવાદમાં ગુલબાઈ ટેકરા વિસ્તારમાં કાફેની બેદરકારીગ્રાહકને વેજના બદલે નોનવેજ બર્ગર પીરસી દેતા હોબાળો

અમદાવાદની એક જાણીતા કેફેમાં ઘોર બેદરકારી સામે આવી છે. ગ્રાહકને વેજના બદલે નોનવેજ બર્ગર પીરસી દેવામાં આવ્યુ હોવાનું સામે આવ્યુ છે. અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આવેલી મોકા કાફેમાં ગ્રાહકે વેજ બર્ગર ઓર્ડક કર્યું પણ કાફે દ્વારા નોનવેજ બર્ગર આપી દેવાયું. ગ્રાહકને જ્યારે આ બાબતે જાણ થઇ ત્યારે તેમણે કાફેમાં જાણ કરી પરંતુ, કાફેમાંથી એવું કહેવામાં આવ્યું કે જે છે એ બરાબર છે.તેવા મહિલા ગ્રાહકે આક્ષેપ કર્યા છે.આ પછી, તેઓએ નોનવેજ બર્ગર અને ડસ્ટબિન પણ સંતાડી દીધું હોવાનું ગ્રાહકે આક્ષેપ કર્યા છે. મહિલા ગ્રાહકે હોબાળો કર્યો અને છસ્ઝ્રમાં ફરિયાદ કરી છે. ત્યારે કાફે દ્વારા ભૂલ કબૂલવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/