fbpx
ગુજરાત

ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમી ગુજરાત હાઈકોર્ટે રાજ્યની વિવિધ ડિસ્ટ્રિક્ટ કોર્ટોમાંથી મોર્નિંગ કોર્ટ શરૂ કરવા જરૂરી અભિપ્રાય મંગાવવામાં આવ્યા

ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમી નો પ્રકોપ છે, તાપમાન 40 ડિગ્રી ને પાર નોંધાયું હતું, ત્યારે ગુજરાત હાઈકોર્ટે આ મામલે રાજ્યની વિવિધ ડિસ્ટ્રિક્ટ કોર્ટોમાંથી મોર્નિંગ કોર્ટ શરૂ કરવા જરૂરી અભિપ્રાય મંગાવવામાં આવ્યા છે.

ગુજરાત હાઈકોર્ટનારજીસ્ટ્રાર જનરલ દ્વારા ચીફ જસ્ટિસના માર્ગદર્શન હેઠળ રાજ્યની નીચલીકોર્ટોના વિવિધ જીલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજીસ પાસેથી તેમના જીલ્લા-તાલુકાનીઅદાલતોમાં મોર્નિંગ કોર્ટો શરૂ કરવા વિશેષ અભિપ્રાય મંગાવવામાં આવ્યો હતો. હાઈકોર્ટના નિર્દેશ અનુસંધાનમાં વિવિધ બાર એસોશિયેશન તરફથી વહેલી સવારે કોર્ટોનાસમમય બાબતે તેમના અભિપ્રાય મંગાવવામાં આવ્યા હતા.

અમદાવાદમાં ઘીકાંટા ફોજદારી કોર્ટમાં સવારે 9 વાગ્યાથી બપોરે 1 સુધી સમય રાખવા સૂચન કરાયું છે. અમદાવાદ ગ્રામ્યમાં સવારે 8 વાગ્યાથી સમય શરૂ કરવા સૂચન કરાયું છે.રાજ્યની લોઅરજ્યુડિશિયરીમાં વિવિધ જીલ્લાઓમાં પ્રિન્સિપાલ જજીસ તરફથી  પુખ્ત વિચારણાના અંતે હાઈકોર્ટ દ્વારા કોઈ નિર્ણય લેવાય તેવી શક્યતા છે. હાલ આ વિષય વિચારાધીન છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/