fbpx
ગુજરાત

પાટણમાંરાધનપુર હાઈવે પર ત્રિપલ અકસ્માત

પાટણમાંરાધનપુર હાઈવે પરપીપળી ગામ પાસે ત્રણ ટ્રેલરોઅથડાતાંટ્રેલરમાં ડ્રાઈવર અને કંડક્ટર ફસાઈ જતાં એકનું મોત નિપજ્યું છે અને એકને ગંભીર ઈજાઓ પહોંચી છે. રાધનપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.આ ત્રિપલઅકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.

આ ત્રિપલઅકસ્માતની મળતી માહિત મુજબ ત્રણ ટ્રેલરોઅથડાતાંટ્રેલરમાં ડ્રાઈવર અને કંડક્ટર ફસાઈ ગયા હતા. આ ઘટના સર્જાતાઆસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. લોકોએ ભારે જહેમત બાદ ત્રણ ટ્રેલરોને ક્રેન વડે છૂટા પાડ્યા હતા. આ ઘટનાની જાણ રાધનપુર પોલીસને કરવામાં આવી હતી. હાઈવે ઓથોરિટીની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતદેહનેપોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. અન્ય વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતાં તેને નજીકની હોસ્ટિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/