fbpx
ગુજરાત

કમાણીની લાલચ આપી ઠગાઈ કરતી ગેંગ નો પર્દાફાસ, વડોદરા પોલીસ ૧૭ લોકોની ધરપકડ કરી

કમાણીની લાલચ આપી ઠગાઈ આચરવામાં આવી હતી. ગુગલ ફોર્મ ભરાવીને બેંક ખાતાની વિગતો મેળવવામાં આવતી હતી. સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અંજામ અપાતો હતો. “એંજલ ડોટ બી.જી” નામની એપ્લિકેશન દ્વારા છેતરપિંડી કરાતી હતી. વડોદરા, અમદાવાદ, સુરતના બેંક ખાતામાં નાણા જમા કરતા હતા. વડોદરા સાયબર ક્રાઈમે ઠગાઈ સામે ૧૭ લોકોને પકડી પાડ્‌યા હતા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે.

આ ગેંગ મહેનત કર્યા વગરની કમાણીની લાલચ આપીને લોકોને મોબાઈલ ગુગલ ફોર્મ ભરવાના, ગુગલ માં રેટિંગ્સ આપવાના અને અલગ અલગ ટાસ્કના બહાને બેન્ક માં પહેલા હકીકતમાં પૈસા ટ્રાન્સફર કરે અને પછી તેમની જોડે થી બેન્ક ની બધી વિગતો લઈને તેમની સાથે છેતરપિંડી આચરવામાં આવતી હતી. પોલીસ હવે એ તપાસ કરી રહી છે અત્યાર સુધી આ લોકો એ કેટલા લોકોને આવી રીતે છેતર્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/