fbpx
ગુજરાત

ગુજરાતમાં ગરમીથી લોકો ત્રાહિમામ હવામાન વિભાગ દ્વારા વધુ એક વાર તાપમાન વધાવાને લઈને મોટી આગાહી

દેશના અમુક રાજ્યો સહીત સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે રાજ્યના અનેક શહેરોમાં ૪૩ થી ૪૫ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.ગુજરાતમાં હાલ ગરમીએ કાળો કહેર વર્તાવ્યો છે. દિવસેને દિવસે તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા વધુ એક વાર તાપમાન વધાવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.

જેને લઈને આજે સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, તારીખ ૧૯ થી ૨૩ ની વચ્ચે મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરી જનો માટે ખાસ અપીલ કરવામાં આવી છે. એએમસી દ્વારા કહેવામાં આવ્યું છે કે, બપોરના સમયે બિનજરૂરી બહાર તાપ-તળકામાં નીકળવાનું ટાળવું જોઈએ અને શરીર ને ગરમીથી બચાવવા માટે પુરતું પાણી પિતા રહેવું જોઈએ, સાથે અમદાવાદ ખાતે સિવિલ હોસ્પીટલમાં હીટ સ્ટ્રોક માટે સ્પેશીયલ વોર્ડ પણ તૌયાર કરવામાં આવ્યો છે જેથી કોઈ વ્યક્તિને લુ લાગવાની તકલીફ પડે છે તો તેને તાત્કાલિક મેડીકલ સારવાર પણ મળી જાય.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/