fbpx
ગુજરાત

પાટણના ચાણસ્મા-હારીજ રોડ પર ગમખ્વાર અકસ્માતટ્રેલર અને બાઈક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બે યુવકોના મોત

પાટણમાં એક ગમખ્વાર અસકમત સર્જાયો હતો જેમાં ચાણસ્મા-હારીજ રોડ પર ટ્રેલર અને બાઈકની અથડામણમાં બે લોકોના મોત થયા છે. જ્યારે અકસ્માત સર્જી ટ્રેલર ફરાર થઈ ગયો હતો, ત્યાં હાજર લોકો દ્વારા તાત્કાલિક પોલીસ અને મેડિકલ જરૂર માટે ૧૦૮ ને પણ ઘટનાસ્થળ પર બોલાવવામાં આવી હતી. પાટણના ચાણસ્મા-હારીજ રોડ પર ટ્રેલર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક પર સવાર ૨ કિશોરના મોત નિપજ્યા છે.

અકસ્માતમાં ૧૮ અને ૧૪ વર્ષીય કિશોરના મોત થયા છે. અકસ્માત સર્જી ટ્રેલર ચાલક ફરાર થયો છે. બંને મૃતક કિશોર મહેસાણાના નાનીદાઉ ગામના રહેવાસી હતા. બંને મૃતદેહને ચાણસ્મા સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં જીગર ઠાકોર તેમજ મહેશ ઠાકોર નામના બે યુવાનોનાં ઘટનાસ્થળેજ કરુણ મોત નિપજ્યાં હતા. મૃતકોની લાશને વી છે. આજના દિવસે પાટણમા માર્ગ અકસ્માતની બે ઘટનામા ત્રણના મોત થયા છે. પોલીસ દ્વારા ફરાર ટ્રેલર ચાલકં પણ શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/